LPG Gas Subsidy Online Check Free – 2023

LPG Gas Subsidy Online Check Free – 2023 : મિત્રો આજે લગભગ બધા ના ઘરે ઉજ્જવલ્લા યોજના અંતર્ગત ગેસના બાટલા નુ કનેક્શન હશે. જ્યારે તમે ગેસનો બાટલો લેવા માટે જાવ છો ત્યારે તમારા ખાતામાં ગેસ કનેક્શન લેતી વખતે તમે આપેલ બેન્ક ખાતા માં ગેસ ની સબસિડી જમા કરવામાં આવે છે.અને જો તમારા બેંક ખાતામાં મોબાઇલ નંબર લિન્ક હોય તો તમને ગેસ ની સબસિડી જમા થઈ તેનો SMS મળે છે. જેમને બેન્કના SMS આવતા નથી તેમણે પોતાના ખાતામાં કેટલી ગેસ સબસિડી જમા થઈ છે તેની ખબર રહેતી નથી. તો આજે આપણે આ આર્ટીકલ માં ગેસ સબસિડી કઈ રીતે ચેક કરવી તેના વિશે  માહિતી મેળવીશું.

જો તમારી પાસે Indane Gas , HP Gas , Bharat Gas આમાંથી કોઈપણ એકનું ગેસ કનેક્શન હોય તો તમે તમારા મોબાઈલ માથી ઘરે બેઠા બેઠા ગેસ ની સબસિડી ઓનલાઈન ચેક કરી શકો તેમ છો.

 lpg full form

Liquefied Petroleum Gas

lpg price click here

lpg gas booking number-7718955555

LPG Gas Subsidy Online Check Free – 2023 ગેસ ઓનલાઈન ચેક કરવાની રીત

● સર્વ પ્રથમ તો તમારે જે તમે ગેસ કનેક્શન ધરાવતા હોય તેની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.

LPG Gas Official website : www.mylpg.in

● ઓફિસિયલ વેબસાઇટ પર જશો એટલે તમારી સામે 3 (ત્રણ) Indane Gas , HP Gas , Bharat Gas ગેસની સીલીન્ડર દેખાશે.

● 3 (ત્રણ) ગેસની બોટલમાંથી તમારે જેનું ગેસ કનેક્શન હોય તેની  ઉપર પર ક્લિક કરવાનું રહેશે.

● ગેસની બોટલ પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું પેજ ખુલશે.

● જેમાં તમારે Give feedback પર ક્લિક કરવાનું રહેશે.

● Give Feedback પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું પેજ ખુલશે.

● જેમાં તમારે ગેસની બોટલ ની નીચે LPG લખેલ હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

● બોટલ પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું એક પેજ ખુલશે.

● જેમાં તમારે Subsidy Related (PAHAL) પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે નીચે Sub – Category વિભાગમાં Subsidy not received પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યાં ક્લિક કરશો એટલે તમારે તમારો ગેસ સાથે લિન્ક કરાવેલ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અથવા તમારો LPG ID નંબર નાખવાનો રહેશે.

● ત્યારબાદ તમારે SUBMIT બટન પર ક્લિક કરવાનું રહેશે.

● SUBMIT બટન પર ક્લિક કરશો એટલે તમારુ ગેસ કનેક્શન કોના નામે છે. ગેસ કનેક્શનની તમામ Detail તમને દેખાશે.

● તમે નીચે જશો તેમ તમને તમારા ખાતામાં કેટલી Gas Subsidy જમા થઈ છે તે જોવા મળશે.

● તમારે કોઈ Complaint હોય તો તમે નીચે આપેલ બોક્ષમાં તમારી Complaint લખીને નીચે આપેલ SUBMIT બટન પર ક્લિક કરીને તમારી Complaint જણાવી શકો છો.(LPG Gas Subsidy Online Check Free – 2023)

LPG સબસીડી અંગે વધુ પુછવામાં આવતા પ્રશ્નો.

LPG Gas Subsidy Online Check Free – 2023
LPG Gas Subsidy Online Check Free – 2023

શું કોઈ પણ મોબાઈલ માં આ સબસિડી ની વિગત જોઈ શકાઈ છે ?

હા, તમે તમારા ગેસ કનેકસન સાથે લિન્ક મોબાઈલ નંબર થી તે જોઈ શકો છો.

સબસીડી જમા ના થાય તો શું કરવું ?

તમારા ગેસ ડીસ્ટ્રિબ્યુટર નો સંપર્ક કરવો જોઈએ જેથી તમારા ગેસ કનેક્શન સાથે તમારો બેક ખાતા નંબર લિન્ક છે કે કેમ ? તે અંગે યોગ્ય જાણકારી મેળવી શકાય અને જો તે લિન્ક ન હોય તે લિન્ક કરાવી શકાઈ.

Leave a Reply

%d bloggers like this: