Mahila Utkarsh Yojana 2023

Mahila Utkarsh Yojana 2023 : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

Mahila Utkarsh Yojana 2023 : આ યોજના દ્વારા મહિલાઓને 0% વ્યાજ દરે ૧ લાખ રૂપિયા સુધીની લોન મળશે. 

શું તમે ગુજરાતના વાતની છો? જો જવાબ હા હોય તો ગુજરાત માં રહેતી તમામ  મહિલાઓ  પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આ સરસ યોજના છે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩(Mahila Utkarsh Yojana 2023) થી તમે પોતાનો સ્વતંત્ર વ્યવશાય સરૂ કરી શકો છો.  ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ શરૂ કરેલી આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવામાં મદદ કરવા માટે ૧ લાખ રૂપિયા સુધીની લોન વ્યાજમુક્ત આપીને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓને 0% વ્યાજ દરે લોન આપવા માટે તાજેતરમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ લોન યોજના ૨૦૨૦-૨૧ ની શરૂઆત કરવામાં આવી છે.

આ પોસ્ટ માં તમને મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩ માં અરજી કરવા માટે તમામ જરૂરી માહિતી આપવામાં આવશે, તેમજ આ યોજના ને લગતી તમામ માહિતી આ લેખ માં આપવામાં આવી છે.  

તારીખ : 17-10-2023
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.13001515
ઘઉં લોકવન528576
ઘઉં ટુકડા532618
જુવાર સફેદ9501336
જુવાર પીળી480560
બાજરી430468
તુવેર14002325
ચણા પીળા10701210
ચણા સફેદ18803200
અડદ14602080
મગ13001820
વાલ દેશી42004500
ચોળી28503132
મઠ11001650
વટાણા11001400
કળથી17001950
મગફળી જાડી11301385
મગફળી જીણી11501300
તલી28403434
સુરજમુખી552775
એરંડા9001112
સોયાબીન900975
કાળા તલ29003432
લસણ15002251
ધાણા11001360
મરચા સુકા13003800
ધાણી12101556
જીરૂ7,5009,100
રાય12301,350
મેથી10401570
કલોંજી30743187
રાયડો9701015
રજકાનું બી31003800
ગુવારનું બી10251065
ગુવારનું બી10501050
રાયડો9201009
રજકાનું બી38004700
ગુવારનું બી10501140

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩ ના ઉદ્દેશ્યો 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રાથમિક ધ્યેય મહિલાઓને વ્યવશાય માટે વ્યાજમુક્ત લોન આપવાનો છે જેથી કરીને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. આ યોજનાનો ઉદ્દેશ્ય તે મહિલા ઉદ્યોગ સાહસિકોને ૧ લાખ રૂપિયા સુધીની લોન આપવાનો  છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે. આ યોજનાથી , રાજ્ય સરકારનો હેતુ મહિલાઓને સ્વ રોજગાર સાથે જોડવા અને તેમની આવક વધારવા માટે સફળ બનાવવાનો છે. આ યોજનાના માટે અન્યધ્યેય નીચે મુજબ છે.(Mahila Utkarsh Yojana 2023)

 • મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી
 • મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને તેમના કામ પ્રત્યે આત્મનિર્ભર બનાવવા
 • મહિલાઓમાં વ્યવસાય કરવા અંગે જાણકારી કેળવવી જેથી તેઓ ભવિષ્યમાં બીજા કોઈ પર નિર્ભર ન રહે

Mahila Utkarsh Yojana 2023 ના લાભ

મુખ્યમંત્રી શ્રી દ્વારા મહિલાઓ માટે ઉત્કર્ષ યોજના હેઠળ, મહિલાઓ કેટલાક લાભો  નીચેના લઇ શકે છે જે નીચે છે.

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થીક સધ્ધર અને સશક્ત બનાવવા માટે આ યોજના અમલમાં મૂકી છે, જે બહેનો પોતાનો વ્યવશાય સરુ કરવા માંગતા હોય પરંતુ  નાણાકીય પ્રશ્નો ના કારણે તેઓ પોતાનો વ્યવશાય શરૂ કરી શકતા નથી. જેથી સરકાર ની મિશન મંગલમ યોજના હેઠળ નોંધાયેલ સ્વસહાય જૂથો ને આ યોજના હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીની આર્થીક સહાય બેન્ક દ્વારા વગર વ્યાજે પૂરી પાડવાની આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.  

 • મહિલાઓને 0% ના દરે વ્યાજ ૧ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે
 • ગુજરાત રાજ્ય ની તમામ મહિલાઓ કે જે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓને લોન આપવામાં આવશે
 • ગુજરાત રાજ્ય સરકાર મહિલા લોન લેનારાઓ વતી બેંકોને વ્યાજની રકમ ચૂકવશે
 • મહિલા ઉદ્યોગ કરવા માટે સાહસ કરી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે
 • ૧૦ લાખ મહિલાઓને સરકાર તરફ થી  લોન આપવામાં આવશે અને ગુજરાતમાં ૨.૫ લાખ મહિલા મંડળના જૂથોને સરકાર તરફથી આ લાભ મળશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માં અરજી કેવી રીતે કરવી?

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માં અરજી આપવા માટે, રાજ્યમાં મહિલા સ્વ-સહાય જૂથોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવું પડશે. આ યોજના માં અરજી કરવા માટેના સ્ટેપ અહીં છે.

 • યોજનાની સત્તાવાર વેબસાઇટ gujaratindia.gov.in પર જાઓ
 • “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અહિયાં  ક્લિક કરો
 • યોજનાની વિગતો ધ્યાનથી વાંચો
 • “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો
 • અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો
 • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
 • એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.

Official Website        અહિયાં ક્લિક કરો

Home Page              અહિયાં ક્લિક કરો 

વરંવાર પૂછવામાં આવતા પ્રશ્નો 

FAQ’s 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ગુજરાત ના કોઈ પણ મહિલા અરજી કરી શકે ?

હા , જે પણ મહિલા ગુજરાત ના રહેવાશી હોય અને સ્વ સહાય જુથ નો હિસ્સો હોય તેઓ આ યોજના નો લાભ મેળવી શકે છે.

આ યોજના ક્યાં વિભાગ હેઠળ આવે છે?

સરકાર ની મિશન મંગલમ યોજના હેઠળ આ યોજના નો લાભ ગ્રામ વિકાશ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Leave a Reply

%d bloggers like this: