Manav kalyan yojana [2023-24]: માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ apply now free

Manav kalyan yojana (2023-24) : આજે આપણે ગુજરાત સરકાર ની મહત્વપૂર્ણ યોજનામાનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ વિષે આ લેખ માં સંપૂર્ણ વાત કરીશું.આ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અતિ ગરીબ અને આર્થીક રીતે નબળા વર્ગ ના પરીવારો આર્થીક રીતે સધ્ધર થાય અને પોતાનો નાનો વ્યવસાય સરકાર ની મદદ થી શરૂ કરી શકે તે માટે વર્ષ ૧૯૮૧ માં શરૂ કરવામાં આવેલ હતી જે આજે પણ અનેક સુધારા શાથે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.આ યોજના થી અનેક આર્થીક રીતે સધ્ધર ના હોય તેવા પરીવાર ને મદદ મળવાથી તેઓ આર્થીક સધ્ધર થયા છે.હાલ આ Manav kalyan yojana [2023-24] દ્વારા અરજદાર ને પોતાની આવડત મુજબ નો નાનો વ્યવસાય શરૂ કરવા માટે સાધન કીટ આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ નો હેતુ

Manav kalyan yojana [2023-24] દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જરુરીયાતમંદ અને આર્થીક રીતે નબળા લોકો ને સાધન સહાય આપવામાં આવશે.આ યોજના દ્વારા લાભાર્થી પરીવાર ને સરકાર દ્વારા જરુરીયાત મુજબ ની સાધન કીટ આપવામાં આવશે. આ સાધન કીટ મળવાથી પરીવાર પોતાનો આવડત મુજબ નો વ્યવસાય શરૂ કરી સકશે અને આર્થીક સધ્ધર બની સકશે.આ સરકાર ની સહાય મળવાથી જેઓ નાણાકીય મુશ્કેલી ના કારણે વ્યવસાય શરૂ કરી સકતા ન હતા તેઓ પણ પોતાનો વ્યવસાય સરું કરી શકે છે.અને આર્થીક સધ્ધર થઈ શકે છે.Manav kalyan yojana [2023-24]

ફ્રીબ્યુટીપાર્લર કીટ સહાય માટે અરજી કરવા માટે અહી ક્લિક કરો

 ફ્રી ઘર ઘરઘંટી સહાય મેળવવા માટે અહી ક્લિક કરો 

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ ની સમજણ ટૂંકમાં

  1. યોજના નું નામ :- Manav kalyan yojana [2023-24]
  2. વિભાગ :- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય
  3. સતાવાર વેબસાઇટ :- e-kutir.gujarat.gov.in
  4. ફોર્મ ભરવાની પધ્ધતી :-  ઓનલાઈન Manav kalyan yojana [2023-24] online form 
  5. ફોર્મ ભરવાની તારીખ :- ૦૧/૦૪/૨૦૨૩ થી
  6. શું લાભ મળે ? :- વ્યવસાય કરવા માટે ની સાધન કીટ
  7. યોજના હેઠળ સમાવિષ્ટ સાધનો ની કીટ : – યાદી જોવા અહી ક્લિક કરો

Manav kalyan yojana (2023-24) માટે જરૂરી નિયમો

Manav kalyan yojana [2023-24] માટે સરકાર શ્રી દ્વારા અમુક નિયમો પણ રાખવામા આવેલ છે જેનું પાલન થાય તોજ આ યોજના નો લાભ મળવા પાત્ર છે.આ યોજના નો લાભ લેનાર પરીવાર જો ગ્રામ્ય વિસ્તાર માં વશવાટ કરતો હોય તો તેની વાર્ષીક આવક રૂપિયા ૧૨૦૦૦૦/- કરતાં વધારે થવી જોઈએ નહી અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂપિયા ૧૫૦૦૦૦/- રાખવામા આવે છે. આ ઉપરાંત અરજદાર દ્વારા આ યોજના નો અગાઉ ક્યારેય લાભ લીધેન ના હોવો જોઈએ.અરજદાર ની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ થવી જોઈએ.આ ઉપરાંત રજૂ કરવાના થતાં તમામ ડૉક્યુમેન્ટ ઓરીજિનલ હોવા જોઈએ.

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ માટે અરજી કરવાના જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી Manav kalyan yojana [2023-24]

Manav kalyan yojana (2023-24) માટે અરજી કરવા માટે અરજદાર પાસે નીચે મુજબના આધાર પુરાવા ઓરિજીનલ હોવા જરૂરી છે.

  • અરજદાર નું આધાર કાર્ડ
  • અરજદાર નું રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો. આ પૈકી કોઈ પણ એક પુરાવો માન્ય રહેશે (વીજ બિલ /ડ્રાઈવિંગ લાઇસન્સ / ભાળા કરાર / ચૂંટણી કાર્ડ / જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સરકાર ના નિયમ મુજબ 
  • શિક્ષણ ના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ અંગે સેલ્ફ ડિકલેરેશન
  • એફિડેવિટ
  • જરૂરી કરાર

કેવી રીતે અરજી કરવી? How To Apply 

Manav kalyan yojana (2023-24) ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગો માટે બનાવેલ સહાય યોજના છે આ યોજના હેઠળ સાધન કીટ આપવામાં આવે છે.

Step-1: સૌ પ્રથમ તમારે ઓફીસિયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in બ્રાઉજર માં ઓપન કરવાનું છે.

Step-2: જે બાદ તમારા મોબાઈલ નંબર થી રજીસ્ટ્રેશન કરી લો.

Step-3: રજીસ્ટ્રેશન બાદ મળેલ આઈડી પાસવર્ડ ની મદદ થી લૉગ ઇન કરી લો.

Step-4: લોગીન બાદ જે ફોર્મ ફિલ કરવાનું ઓપન થાય તેમાં દર્શાવેલ તમામ વિગત ધ્યાન પૂર્વક ભરો અને અપલોડ કરવાના ડૉક્યુમેન્ટ ઓરીજીનલ અપલોડ કરો.

Step-5: તમામ માહિતી ધ્યાન પૂર્વક ચકાસણી કર્યા બાદ ફોર્મ સબમીટ કરો.

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ માટે અગત્યના પરીપત્ર અને ફોર્મ

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ માટે મળવા પાત્ર સાધન કીટ ની યાદી List of Tool Kits Eligible for Manav Kalyan Yojana 2023

ક્રમ નં ટુલકીટ્સનું નામ
કડીયા કામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી માટે લારી 
પ્લમ્બર કીટ 
૧૦ બ્યુટી પાર્લર કીટ 
૧૧ ઇલેક્ટ્રીક એપ્લાન્સીસ
૧ર ખેતીલક્ષી સાધનો માટે લુહારી /વેલ્ડીંગ કામ
૧૩ સુથારી કામ માટે સાધન કીટ 
૧૪ ધોબી કામ માટે કીટ 
૧પ સાવરણી સુપડા બનાવનાર માટે સાધન કીટ 
૧૬ દુધ-દહીં વેચનાર ના સાધનો 
૧૭ માછલી વેચનાર ના જરૂરી સામાન કીટ 
૧૮ પાપડ બનાવટ માટે કીટ 
૧૯ અથાણાં બનાવટ માટે કીટ 
ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ માટે કીટ 
૨૧ પંચર કારીગર માટે કીટ 
૨૨ ફલોરમીલ
૨૩ મસાલા મીલ
૨૪ રૂ ની દીવેટ બનાવવી (માત્ર સખી મંડળની બહેનો)
૨૫ મોબાઇલ રીપેરીંગ કીટ 
૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (માત્ર સખી મંડળ માટે )
૨૭ હેર કટીંગ ની જરૂરી સાધન કીટ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ માટે અગત્યના પરીપત્ર અને ફોર્મ

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશનઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online)અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Manav Kalyan Yojana ટુલકીટ્સ યાદી અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬અહીં ક્લિક કરો
Manav kalyan yojana [2023-24]
Manav kalyan yojana [2023-24]

FAQ for માનવ કલ્યાણ યોજના

  1. Manav kalyan yojana માટે કોણ અરજી કરી શકે ?

    નિયમ મુજબ આવક મર્યાદા અથવા ગરીબી રેખા હેઠળ ના કુટુંબ આ યોજના માટે અરજી કરી શકે છે.

  2. સખી મંડળ એટલે શું ?

    સરકાર ના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહેનો નું એક એસએચજી ગ્રૂપ બનાવવામાં આવે છે તેને સખી મંડળ કહે છે.

Leave a Reply

%d bloggers like this: