Matdar yadi sudharna 2023 : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૩

Matdar yadi sudharna 2023 : આજના સમય માં પોતાના આઈ.ડી. પ્રૂફ બાબતે જાગૃકતા ખૂબ જ જરૂરી છે.આપણા રોજીંદા કામો માં ઠેર ઠેર આધાર પુરાવા ની જરૂર પડતી હોય છે. જેમાથી ઘણા બધા ડૉક્યુમેન્ટ માં આપણી જાણ બહાર ભૂલ રહી જતી હોય છે અને જ્યારે આપણું કોઈ અગત્યનું કામ અટકી પડે છે ત્યારે આપણે કોઈ પણ ભોગે આવા સુધારા કરવા સમય અને નાણાં બગાડવા પડતાં હોય છે. આપણા અન્ય ડૉક્યુમેન્ટ માં સુધારા આપણે ગમે ત્યારે કરાવી શકીએ છીએ પરંતુ ચૂંટણી કાર્ડ માં સુધારા આપણે ગમે ત્યારે કરાવી શકતા નથી.ચૂંટણી કાર્ડ માં સુધારા અને ઉમેરો કરવા માટે ચૂંટણી પંચ દ્વારા સમય પત્રક જાહેર કરવામાં આવે છે જે સમય ગાળા માં આપણે આવા સુધારા વિનામુલ્યે આપણી નજીક ની શાળા જ માં કરાવી શકીએ છીએ. 

Matdar yadi sudharna 2023 ની રૂપરેખા 

[table “24” not found /]

Matdar yadi sudharna 2023 માં ક્યાં કામો થઈ શકશે ? 

Matdar yadi sudharna કાર્યક્રમ 2023 દરમિયાન મતદાર યાદી ને લગતા કુલ ૪ કામો કરી શકાય છે. જેમાં 

  1. જેના તારીખ : ૦૧/૦૪/૨૦૨૩ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તેઓ  – ફોર્મ નં – ૬ થી નવું નામ નોંધાવી શકે છે.
  2. મૃત્યુ, લગ્ન, સ્થળાંતર જેવા કિસ્સા માં નામ કમી કરાવવા– ફોર્મ નં – ૭ ભરવું
  3. નામ , જન્મ તારીખ , સરનામું, ફોટો જેવી બાબતો માં સુધારા માટે – ફોર્મ નં -૮ ભરવું
  4. પોતાનું કાયમી રહેણાંક બદલાવાના કિસ્સામાં ફોર્મ નં – ૯ ભરવું

મતદાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ને કામો માટે કોઈ ફી ભરવાની હોય છે ?

ના , આ તમામ કામ બેલકુલ ફ્રી માં કરી આપવામાં આવે છે. ઉપરાંત ફોર્મ પણ ફ્રી માં પૂરા પાડવામાં આવે છે.

Matdar yadi sudharna 2023 ઓનલાઈન 

  • મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉપરોક્ત મુજબ ના સુધારા ઓનલાઈન પણ કરી શકાય છે.
  • તે ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ,
  • ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in
  • (NVSP Portal) પર પણ  Matadar Yadi Sudharana 2023 સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.

આ પણ વાંચો : આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિન્ક કરો. 

જરૂરી ફોર્મ ની વિગત

ફોર્મ નં – ૬ :- ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તેઓ નવું નામ નોંધાવી શકે છે.

ફોર્મ નં – ૭ :- નામ કમી કરાવવા

ફોર્મ નં – ૮ :-  સુધારા માટે

ફોર્મ નં – ૯ :- સ્થળાંતર થતાં અન્ય સ્થળે ચૂંટણી કાર્ડ ટ્રાન્સફર કરવા માટે

જરૂરી ડૉક્યુમેન્ટ

ફોર્મ નં – ૬ :- જન્મ નો દાખલો , રહેણાંક પુરાવો અને પાસપોર્ટ સાઇઝ ફોટો 

ફોર્મ નં – ૭ :- મરણ દાખલો 

ફોર્મ નં – ૮ :-  સુધારા માટે સાચી માહેતી 

ફોર્મ નં – ૯ :- અન્યત્ર રહેણાક નો પુરાવો

National Voter’s Service Portal CLICK HERE
હોમ પેજ CLICK HERE

આ પણ વાચો : New Rojgar Portal 2023:તમારી પસંદ મુજબ ની નોકરી

 

 

FAQ’s 

Matdar yadi sudharna 2023
Matdar yadi sudharna 2023
  1. નવું નામ કોણ અને ક્યાં નોંધાવી શકાય ?

    જેમ ના તારીખ : ૦૧/૦૪/૨૦૨૩ ના દીવશે ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેઓ પોતાના BLO (નજીક ની શાળા ) માં નોંધણી કરી શકે છે.

  2. ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરી શકાય છે ?

    હા , આ કામ માં તમને BLO મદદ પણ કરશે.

  3. હું ઓનલાઈન આ બધુ કામ કરાવી શકું ?

    આ , Voter’s Service Portal https://www.nvsp.in પર આ કામ ઓનલાઈન કરી શકાય છે.

Leave a Reply

%d bloggers like this: