Namo Tablet Yojana:નમો ટેબ્લેટ યોજના, વિદ્યાર્થીને રૂ.1000માં ટેબલેટ મળશે
Namo Tablet Yojana : શું તમે નમો ટેબ્લેટ યોજના વિશે માહિતી મેળવવા માગો છો? તો તેના વિષે સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં છે તો આગળ વધીએ તો જે વિદ્યાર્થીઓ 10 કે 12 પાસ કરીને કોલેજમાં પ્રવેશ મેળવે છે તેમને ગુજરાત સરકાર ટેબલેટ આપી રહી છે. સરકાર આ ટેબ્લેટ તમામ વિદ્યાર્થીઓને માત્ર રૂ.૧૦૦૦ માં આપશે. નમો ટેબ્લેટ યોજના માટે તમારે તમારા કોજેલનો સંપર્ક કરવા નો રહશે.
Namo Tablet Yojana: નમો ટેબ્લેટ યોજના ની વિશિષ્ટ માહિતી
ગુજરાત સરકાર આપણા ભારત દેશને ડિજિટલ બનાવવાના હેતુ સાથે 10 કે 12 પાસ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ પણ કરે છે. ભારત દેશમાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફત ટેબલેટ આપવામાં આવે છે. કારણ કે તેનાથી જે વિદ્યાર્થીઓ આર્થીક રીતે નબળા હોય તેઓ પણ લય શકે છે અને જેથી કરીને તેઓ ડિજિટલ ક્રાંતિમાં ઘરે થીજ બેઠા બેઠા અભ્યાસ કરી શકે.
આ પણ વાંચો : કુવરબાઈ નું મામેરું યોજના માં કન્યા ને મળશે 12000/- સહાય
Namo Tablet Yojana:નમો ટેબ્લેટ યોજનાં થી થતા ફાયદા
આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર ૧૦૦૦ રૂપિયા જ આપવામાં આવછે. વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને ટેબલેટ જેવી ડીજીટલ સુવિધાઓ ખૂબ જ ઓછી કિંમતે અને કોઈપણ મુશ્કેલી વિના ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ નમો ટેબ્લેટ યોજના થી, લગભગ ૫ લાખ વિદ્યાર્થીઓ અને વિધાથીનીઓને લાભ થશે. વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી કીમત માં ટેબલેટ અને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૧૦૦૦ રૂપિયા ટોકન મની (ટોકન મની એ એડવાન્સ પેમેન્ટ છે જે ખરીદનાર તેની મિલકત ખરીદવા માટે મૌખિક કરાર કર્યા પછી વેચનારને ચૂકવે છે)તરીકે જ લેવામાં આવશે
Namo Tablet Yojana: નમો ટેબ્લેટ યોજના પાત્રતા માપદંડ
આ યોજના નો લાભ લેવા માટે વિધ્યાર્થી ધોરણ ૧૦ કે ૧૨ પછી કોલેજ માં અભ્યાસ કરતાં હોવા જોઈએ.
યોજના માટે અધિકૃત વેબસાઇટ : digitalgujarat.gov.in

હેલ્પલાઇન નંબર : 079-26566000
લેન્ડલાઇન નંબર:- 079-26566000Helpline Number : 079-26566000
Landline Number:- 079-26566000