New job in Gujarat: Gujarat Job Update

New job in Gujarat: Gujarat Job Update :ગુજરાત ના રોજગાર ની વિશાળ તકો જોતાં અન્ય રાજ્ય ના લોકો પણ રોજગારી અર્થે ગુજરાત આવતા હોય છે. આ વેબસાઇટ ના માધ્યમ થી અમે આપને ગુજરાત માં આવનાર નવી ભરતી ની જાહેરાત થી અપડેટ રાખવાનો પ્રયાસ કરીએ છીએ.

New Update : ગુજરાત માં 30000 નવા શિક્ષકો ની થશે ભરતી

મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 30000 શેક્ષકોની ભરતી કરવામાં આવશે.જેમાં વ્યાયમ શિક્ષકો નો પણ સમાવેશ કરવામાં આવશે.વ્યાયમ શિક્ષકો ની સંખ્યા 5000 હશે.ખૂબ લાંબા સમય બાદ શિક્ષણ વિભાગ માં આટલા મોટા પ્રમાણમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.સૂત્રો દ્વારા જણાવા મુજબ આગામી સપ્તાહ માં આ ભરતી અંગે ની જાહેરાત કરવામાં આવશે.

30000 હજાર નવા શિક્ષકોની ભરતી !

મળતી માહિતી મુજબ આ ભરતી કાયમી ભરતી નહીં હોય પરંતુ પ્રવાશી શિક્ષક કરતાં આ ભરતી થનાર શિક્ષકો નો પગાર ડબલ આપવામાં આવશે.આ નિર્ણય લગભગ લઈ લેવામાં આવેલ છે ટૂંક સમય માજ ઓફીસીયલી જાહેરાત કરવામાં આવશે. આ તમામ માહિતી શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવી હતી.

Gujarat Job Update

આ પ્રકાર ના નવા અપડેટ અહી આપવામાં આવે છે જેથી આવા લેટેસ્ટ સમાચાર માટે આમરા whatsapp ગ્રૂપ જોઈ કરો

મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો Join Now
તમામ અપડેટ માટે facebook Page Join કરો Join Now

તમામ પ્રકાર ના ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Leave a Reply

%d bloggers like this: