New Parliament: વડાપ્રધાન દ્વારા નવા સાંસદ ને 140 કરોડ ભારતીયો નું મંદીર કહ્યું હતું.તારીખ 28/05/2023 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ નવા સંસદ ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં દરેક ધર્મ ના ધર્મોચાર કરવામાં આવ્યા. ભારતીય લોકશાહી પ્રણાલીની તાકાત આપણી સંસદમાં પ્રગટ થાય છે, જેણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામને વસાહતી શાસનથી ટકી રાખ્યો છે અને ઘણા ઐતિહાસિક સીમાચિહ્નો જોયા છે. વર્તમાન બિલ્ડિંગે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ તરીકે સેવા આપી હતી અને ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આમ, સંસદ ભવનના સમૃદ્ધ વારસાની જાળવણી અને નવીનીકરણ એ રાષ્ટ્રીય મહત્વની બાબત છે. ભારતની લોકતાંત્રિક ભાવનાનું પ્રતીક, સંસદ ગૃહ સેન્ટ્રલ વિસ્ટાના કેન્દ્રમાં આવેલું છે. ભારતનું વર્તમાન સંસદ ગૃહ બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાયેલ એક વસાહતી યુગની ઇમારત છે. જેના નિર્માણમાં છ વર્ષ (1921-1927) લાગ્યા. મૂળરૂપે “હાઉસ ઓફ પાર્લામેન્ટ” તરીકે ઓળખાતું, બ્રિટિશ સરકારની લેજિસ્લેટિવ કાઉન્સિલ આ બિલ્ડિંગમાં કાર્યરત હતી. વધુ જગ્યાની માંગને પહોંચી વળવા માટે, વર્ષ 1956માં સંસદ ભવનમાં વધુ બે માળ ઉમેરવામાં આવ્યા હતા. ભારતના સમૃદ્ધ લોકતાંત્રિક વારસાના 2,500 વર્ષના પ્રદર્શન માટે સંસદ સંગ્રહાલયને વર્ષ 2006માં ઉમેરવામાં આવ્યું હતું. આધુનિક સંસદના હેતુને અનુરૂપ બિલ્ડિંગમાં વ્યાપક ફેરફાર કરવો પડ્યો.(New Parliament)
નવુ સંસદ ભવન કયાં બનાવવામાં આવ્યું
સંસદનુ વર્ષો જુનુ બીલ્ડીંગ નબળુ પડતુ ગયુ. આ બીલ્ડીંગનુ અનેક વખત સમારકામ કરવામાં આવ્યું. આ ઉપરાંત સંસદની ઈમારતમાં જગ્યા પણ ઓછી હતી. જેને જોતાં કેન્દ્ર સરકારે 2020 માં જૂના સંસદ ભવનની પાસે જ નવું સંસદ ભવન બનાવવાનો નિર્ણય કયો હતો અને અઢી વર્ષમાં નવા સંસદ ભવનની આ ઈમારત તૈયાર પણ થઈ ગઈ. ચાલો જાણીએ આ New Parliament નવા સંસદભવન ની ખાસિયતો.
New Parliament : નવુ સંસદ ભવન
આ નવું સંસદભવન New Parliament આમ તો ઘણી રીતે વિશેષતાઓ ધરાવે છે, પણ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. ઈમારતના નિર્માણમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે, તે તમામ સ્વદેશી વસ્તુઓ છે.
• સંસદના સ્વદેશીપણા ને એવાત કરીએ તો નવા સંસદ ભવનમાં નાગપુર ના સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે. માર્બલ રાજસ્થાનના સરમથુરાનો ઉપયોગ કરવામા આવ્યો છે. સંસદભવનમાં જે સફેદ માર્બલનો ઉપયોગ કરાયો છે, તે અંબાજીની ખાણ નુ છે. જ્યારે ગ્રીન સ્ટોન ઉદયપુર થી મંગાવવામા આવ્યા છે.
• પથ્થર પર કોતરણી આબુ રોડ અને ઉદયપુરમાં કરવામા આવી છે. તો બ્રાસ વર્કને અમદાવાદથી લેવામા આવ્યા છે. સંસદભવનમાં જે જાળીદાર પથ્થર લગાવાયા છે, તે રાજસ્થાનના રાજનગરનવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ સમગ્ર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન અને ડિઝાઈન બિમલ પટેલ દ્વારા જ તૈયાર કરવામા આવેલા છે. આ પ્રોજક્ટના કન્સલટન્ટ તરીકે તેમને 229 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. દેશના આર્કિટેક્ટ જગતમાં ખુબ મોટુ નામ અને નિષ્ણાંત બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોર અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ઘણા મોટા પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર કરેલ છે.નવા સંસદ ભવનના નિર્માણમાં વાસ્તુશાસ્ત્ર અને ભારતની સાંસ્કૃતિક વિવિધતા પર ખાસ ભાર મુકવામા આવ્યો છે.





સમગ્ર સંસદ પરિસરમાં વિવિધ મૂર્તિઓ,
પેઈન્ટિંગ, સુશોભન, વોલ પેનલ્સ તમજ પથ્થર અને મેટલના સ્થાપત્યના પાંચ હજાર જેટલા મુકવામા આવ્યા છે. જેમાં ગરુડ, અશ્વ અને મગર સહિતના પ્રાણીઓના શિલ્પનો સમાવેશ કરવામા આવ્યો છે. આ તમામ પ્રાણીઓનું ધાર્મિક મહત્વ રહેલુ છે. સંસદ ભવનના મુખ્ય ત્રણ દ્વારને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર આવા નામ આપવામા આવ્યા છે. એટલે કે નવું સંસદ ભવન ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો બેજોડ નમૂનો બની રહેશે.ગાવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવેલ હતો. એલ એન્ડ ટી અને ટાટાની બિડ વચ્ચે 3 કરોડ રૂપિયા જેવો તફાવત હતો. ટાટા જૂથ તેની વિશ્વસનીયતા માટે જાણીતું છે. હવે નવી સંસદના નિર્માણ સાથે પણ ટાટાનું નામ જોડાઈ ગયું છે, કેમ કે આ સંસદ ભવન ના આ નવા બીલ્ડીંગની આવરદા 150 વર્ષની ગણવામા આવે છે.
નવા સાંસદ ભવન ની વિશેષતા
નવા સંસદ ભવનનો 360 ડીગ્રી વિડીયો જોવા | અહી ક્લિક કરો |
નવા સંસદ ભવન ની સુવિધાઓ જોવા માટે | અહી ક્લિક કરો |
નવા સંસદ ભવન માં ઉપયોગ થયેલ માલસામાન અને લેબર જોવા માટે | અહી ક્લિક કરો |
નવા સંસદ ભવન નિર્ણાણ કામ નો વિડિયો જોવા માટે | અહી ક્લિક કરો |
નવા સંસદ ભવન વિષે સરકાર ની વેબસાઇટ | અહી ક્લિક કરો |