Ongc recruitment 2023: Ongc માં નોકરી કરવી એ લગભગ દરેક એંજિનિયર નું સપનું હોય છે. ongc માં ખૂબ મોટા પગાર આપવામાં આવે છે. સાથે જ નોકરી સરકારી હોય એક સિક્યોરીટી પણ રહે છે.આ નોકરી માટે લાયકાત આધારીત અરજી કરવાની હોય છે અને જેમાં લેખીત પરીક્ષા અને અનુભવ ના આધારે પસંદગી થતી હોય છે.આ માટે અહી આપવામાં આવેલ જાહેરાત મુજબ ઓનલાઈન અરજી અને લાયકાત મુજબ જોબ પસંદગી કરવાથી આપ ઓનલાઈન અરજી કરી શકો છો અને પરીક્ષા આપી શકો છો.
જાહેરાત મુજબ ખાલી જગ્યા

શેક્ષણીક લાયકાત
ટ્રેડ મુજબ ડીગ્રી અથવા ડિપ્લોમા અને ઓફીસ્સિયલ જાહેરાત મુજબ અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ
રૂપિયા 25000/- થી 84600/-
પસંદગી પ્રક્રિયા
લેખીત પરીક્ષા પાસ કરવાની રહેશે.
અરજી માટે ફી
general , obc , ews સહીત ના ઓએ 118/- ફી ભરવાની છે. જ્યારે sc, st એ ફી ભરવાની નથી.
અરજી ફોર્મ જમા કરવાની તારીખ
અરજી ફોર્મ તારીખ : 20-06-2023 સુધી જાહેરાત માં આપેલ એડ્રેસ પર પહોચતી કરવાની રહેશે.
મહત્વના ની તારીખ અને નોટીફીકેશન
ફોર્મ સબમીટ કરવાની તારીખ | 20-06-2023 |
ઓફિસીયલ નોટીફીકેશન | click here |
હોમ પેજ | click here |
અરજી કરવાની ઓફીસીયલ વેબસાઇટ | click here |
બેન્ક માં સરકારી નોકરી માટે ખૂબ મોટી તક : કુલ :- 8612 જગ્યા પર ભરતી , વધુ જાણવા અહી ક્લિક કરો
Is ONGC a government company?
yes