Pradhanmantri Awaas Yojana-2023
pmay:Pradhanmantri Awaas Yojana-2023 આ લેખ માં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના માહીતી મેળવીશું.વર્ષ ૨૦૧૫ માં સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યુ કે ૨૦૨૨ માં જે વર્ષે આપણી આજાદીના ૭૫ થશે. ત્યારે જે લોકો મેં કાચા મકાન અને મકાન વિહોણા શે તે લોકોને સરકાર દ્વારા પાકું મકાન બનાવી આપવામાં આવશે.
pmay : પ્રધાનમંત્રી આવાસ યોજના બે અલગ અલગ ભાગ માં વહેચવામાં આવી છે
- ગ્રામીણ યોજના
- શહેરી યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ
અવાશ યોજના મા કોને લાભ મળી શકે છે?
જે લોકો આખા ભારત ના ગામડા ઓમાં રહેતા હોય તેવા તમામ નાગરિકો યોજનાનો લાભ લઇ શકે છે.
મળવા પાત્ર સહાય | રૂ. ૧૨૦૦૦૦/- + શૌચાલય સહાય + મનરેગા રોજગારી સહાય |
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે લાયકાત ના ધોરણ
- લાભાર્થી પોતાની માલીકીનું પાકું મકાન ન ધરાવતો હોવો જોઈએ
- લાભાર્થી નો સમાવેશ SECC-2011 ના ડેટા માં સમાવેશ થયેલ હોવો જોઈએ
- લાભાર્થી 2.00 હેક્ટર થી વધુ બીન પિયત અથવા 1.00 હેક્ટર થી વધુ પિયત જમીન ન ધરાવતા હોવા જોઈએ
- લાભાર્થી અગાઉ સરકાર ની આવાસ યોજના ના લાભાર્થી થયેલ હોવા જોઈએ નહી
- પોતાની માલીકી નો પ્લોટ ધરાવતા હોવા જોઈએ
તમારા ગામના SECC-2011 ડેટા જોવા અહી ક્લિક કરો : CLICK HERE
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે અરજી ક્યાં કરવી
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે અરજી આપના તાલુકા પંચાયત કચેરી ના ગ્રામ વિકાસ વિભાગ માં કરવાની થતી હોય છે આ અરજી તમે ગ્રામ પંચાયત દ્વારા પણ કરી શકો છો.તમારી ગ્રામ પંચાયત તમારી અરજી તાલુકા પંચાયત તે મોકલી આપશે.
પ્રધાનમંત્રી આવાસ (pmay) યોજના ગ્રામીણ(રૂલર) ની અરજી સાથે કેટલા પુરાવા જોડવાના હોય છે?
- અરજી ફોર્મ
- સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી શ્રી નું સહી વાળું પ્રમાણપત્ર
- પ્લોટ અથવા કાચા માકાન ની માલીકી અંગે પુરાવા
- બેન્ક પાસ બુક
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- મનરેગા જોબ કાર્ડ
- અન્ય જરૂરી પુરાવા
- લાગુ પડતાં કેસસા માં જાતી પ્રમાણપત્ર
વિધવા સહાય યોજના સંપૂર્ણ માહિતી-WIDOW PENSION
પ્રધાનમંત્રી આવાસ યોજના(pmay) -ગ્રામીણ માટે જરૂરી ફ્રોમ અને માહીતી ની pdf અહીથી ડાઉનલોડ કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટેગાઈડલાઇન ડાઉનલોડ કરવા માટે | CLICK HERE |
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે બુકલેટ ડાઉનલોડ કરવા માટે | CLICK HERE |
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | CLICK HERE |
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો .
pmay:Pradhanmantri Awaas Yojana-2023 પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી ભારત સરકાર નું એક મહત્વ ની યોજના છે.આ યોજના ની શરૂઆત ૨૫જૂન ૨૦૧૫ ના રોજ કરવામાં આવી છે. અગાઉ આ યોજના વર્ષ ૨૦૨૨ સુધી પુર્ણ કરવાની હતી પરંતુ હાલ આ યોજના ૨૦૨૪ સુધી લંબાવવા માં આવી છે.આ યોજના માં આવાસ માં પાણી , વીજળી ,શૌચાલય , રસોઈઘર જેવી પાયાની જરૂરિયાત નો સમાવેશ થાય છે.
આ યોજનામાં કોનો શમાવેશ કરવામાં આવ્યો છે?
આ યોજનામાં દિવ્યાંગ, વૃધ્ધ . એસ.ટી., એસ.સી , ત્રી-જાતી વિગેરે નો સમાવેશ કરવામાં આવશે.
આ યોજનામાં માં સમાવેશ થયેલ લાભાર્થી ને સીધો લાભ અને લીધેલ લોન પર વ્યાજ સહાય એમ બે પ્રકારે લાભ આપવામાં આવે છે.લીધેલ લોન પર નીચે આપેલ કોષ્ટક મુજબ વ્યાજ મા રાહત આપવામાં આવે છે.
ARMY BHARATI 2023 : અગ્નિવીર આર્મી ભરતી ૨૦૨૩
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી માટે અરજી ક્યાં કરવી
- નગરપાલીકા , મહાનગર પાલીકા ની લગત શાખા ખાતે
- જો આપ બેન્ક મારફત લોન માં વ્યાજ સબસીડી લેવા માંગતા હોવ તો લગત બેન્ક ખાતે જઈને અરજી કરવી જોઈએ
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી માટેઅરજી માટે ક્યાં ક્યાં પુરાવા ની જરૂર પડશે
- આપ ને લાગુ પડતાં નગરપાલીકા , મહાનગર પાલીકા ના જરૂરી પ્રમાણપત્રો
- આપની પ્લોટ અથવા કાચા મકાન ના માલીકી ના પુરાવા
- મકાન ખરીદી માટે જરૂરી તમામ આધાર પુરાવા
- મકાન અને લોન ની કીમત
- બેન્ક પાસ બુક
- આધાર કાર્ડ
- રેસન કાર્ડ
- આવક અંગે નું પ્રમાણપત્ર
- જાતી પ્રમાણપત્ર
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી માટે ફોર્મ , ગાઈડલાઇન ની pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી માટેગાઈડલાઇન ડાઉનલોડ કરવા માટે | CLICK HERE |
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી માટે બુકલેટ ડાઉનલોડ કરવા માટે | CLICK HERE |
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | CLICK HERE |
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે ઓનલાઈન અરજી કરવા માટે અહી ક્લિક કરો .

Can I apply for PMAY in 2023?
Yes you can apply this scheme is extended till year 2024.
How can I check my PMAY Gramin new list?
To check this list visit Pm Awas official website