પ્રધાનમંત્રી વય વંદના યોજના
વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી યોજના
પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરુ કરવામાં આવી?
PRADHANMANTRI VAYA VANDANA YOJANA : ક્યારે શરુ કરવામાં આવી? કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની જરૂરીયાતો ધ્યાનમાં રાખીનેતા ૦૪ મેં૨૦૧૭ ના રોજ (PMVVY) પ્રધાનમંત્રી વય વંદના યોજનાશરૂ કરી હતી.પહેલા રોકાણની મર્યાદા ૭.૫ લાખ રૂપિયાની હતી પણ હવે તે વધારીને ૧૫ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના શું છે ?
PRADHANMANTRI VAYA VANDANA YOJANA
પ્રધાનમંત્રી વય વંદના યોજના શું છે ?કેન્દ્ર સરકાર દ્વારા વિવાહિત લોકોનું જીવન સુધારવા માટે (PMVVY) પ્રધાનમંત્રી વય વંદના યોજના યોજના ચલાવી રહી છે.આ યોજના વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં પતિ-પત્નિ બંને સાથે મળીને રોકાણ કરી શકે છે. રિટાયરમેન્ટ બાદ ૧૮૫૦૦ રૂપિયાનું પેન્શન મળશે. અને વાર્ષિક ૭.૪% વ્યાજ, ૬૦ વર્ષ થી વધુ ઉંમરના લોકો રૂપિયા ૧૫ લાખનું રોકાણ કરી શકે છે.
પ્રધાનમંત્રી વય વંદના (PMVVY) યોજનામાં વાર્ષિક કેટલું ટકા વ્યાજ મળે શે?
PRADHANMANTRI VAYA VANDANA YOJANA માં વાર્ષિક ૭.૪ ટકા વ્યાજ મળે છે. હવે તેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.પતિ-પત્નિ બન્ને આ યોજનામાં રોકાણ કરી શકે છે. જો આ યોજનામાં બન્ને ૬૦ વર્ષની ઉંમરે ૧૫-૧૫ લાલહનું રોકાણ કરે તો બન્નેને ૧૫૮૦૦ રૂપિયાનું પેન્શન મળશે. જો કોઈ પતિ-પત્નિ બને શાથે ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કરે શે, તો તમને ૯૨૫૦ રૂપિયા મળશે.
આયોજના માં રોકાણ કરવાની તારીખ કઈ છે?
આયોજના માં રોકાણ કરવાની તારીખ કઈ છે? ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકો ને ૧૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા કરવાનું રહેશે. તેમાં રોકાણના આધારે દર મહિને ૧૦૦૦ થી ૯૨૫૦ રૂપિયા સુધીનું પેન્શન મળશે. જો તમે ઓછામાં ઓછું રૂપિયા ૧.૫ લાખનું રોકાણ કરો છે, તો તમને દર મહિને ૧૦૦૦ રૂપિયા પેન્શન મળશે.અને જો તમે રૂપિયા ૧૫ લાખ રૂપિયાના રોકાણકરશો તો તમને મળશે દર મહિને ૯૨૫૦ રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્નિ રોકાણ કરશે તો અરે ૩૦ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પછી તમને બંનેને દર મહિને ૧૮૫૦૦ રૂપિયા મળશે.
(PMVVY) પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે યોગ્યતા
- વય મર્યાદા – ઓછામાં ઓછી ૬૦ વર્ષ
- કોઈ મહત્તમ વય મર્યાદાની જોગવાઈ નથી.
- યોજના માત્ર ૧૦ વર્ષ માટે માન્ય છે
આ યોજના હેઠળ ત્રણ પ્રકારે પેન્શન મેળવી શકાય છે.
- વાર્ષિક પેન્શન ,
- અર્ધ વાર્ષિકપેન્શન,
- ત્રિમાસિક પેન્શન,
- માસિક પેન્શન
આ યોજનામાં મહત્તમ પેન્શન રકમનો માપદંડ એક સમગ્ર પરિવાર માટે છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે જરૂરી દસ્તાવેજ
- ઉંમર પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સરનામનો પુરાવો
- નિવૃત્તિ સંબધિત દસ્તાવેજ
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરવા થી શું લાભ થશે?
- આ યોજનામાં રોકાણ કરવાથી તમને કોઈ પણ ટેક્સ રિબેટનો લાભ મળશે નહીં.
- તમે આમાં ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી જ રોકાણ કરો શકો છો.
- આ પ્લાનને GSTના દાયરા ની બહાર રાખવામાં આવ્યો છે.
KUVARBAI NU MAMERU YOJANA: કુંવરબાઈ નું મામેરું યોજના
ખાસ નોંધ : આ યોજનાની OFECIAL પુરી માહિતી મેળવ્યા બાદ અરજી કરો.