RTE GUJARAT 2023

RTE GUJARAT 2023

ગુજરાત માં વસ્તા અને આર્થીક રીતે પછાત અને ગરીબ બાળકો ને ખાનગી શાળા માં ફ્રી માં અભ્યાશ કરવા માટે યોજના નો લાભ લેવામાંતે ઓનલાઈન અરજી કરો અને શાથે દર મહી ને ૩૦૦૦ રૂપિયા તો ખારાજ તે પણ શીધા બાળક ના બેનક ખાતામાં તો જલાદીકારો ફોર્મ ભરવા માટે ની છેલ્લી તારીખ છે ૨૨-૦૪-૨૦૨૩

rte gujarat 2022-23 start date

ઓનલાઈન અરજી કરવા માટે ની તારીખ છે ૧૦-૪-૨૩ થી ૨૨-૪-૨૦૨૩ શુધી

rte gujarat school list

rte gujarat school list ક્લિક અહિયાં 

rte gujarat helpline number

rte gujarat helpline No ક્લિક અહિયાં 

rte gujarat 2022-23 documents

અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખી દેવા વિનંતી

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો ૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ, ચુંટણી કાર્ડ.

૪. આવકનો દાખલો (મામલતદારનો)

૫. લાઇટબિલ, રેશનકાર્ડ, વેરા બીલ

૬. બેંક પાસબુક

૭. વિદ્યાર્થીના બે ફોટા

૮. પિતાનો જાતિનો દાખલો

rte gujarat school list pdf ક્લિક અહિયાં 

Leave a Reply

%d bloggers like this: