ગુજ
રાત સમરસ છાત્રાલય સોસાયટી
સમરસ છાત્રાલયમા પ્રવેશ મેળવવા અગેની માહિતી
samras hostel admission- 2022-23 / કોલેજ કક્ષાના સ્નાતક અને અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમો મા અભ્યાસ કરતા અનુસુચિત જાતી ,અનુસુચિત જન જાતિ ,સામજિક શૈક્ષણીક રીતે પછાત તથા આર્થીક રીતે પછાત વર્ગ ના વિદ્યાર્થી અને વિધ્યાર્થીનીઓ ૨૦૨૨-૨૦૨૩ ના શૈક્ષણીક વર્ષ માટે આવેદન કરી સકે છે .
ગુજરાત સમરસ છાત્રાલય ક્યાં ક્યાં જીલ્લા આવેલ છે.
- અમદાવાદ
- ભુજ
- વડોદરા
- સુરત
- રાજકોટ
- ભાવનગર
- જામનગર
- આણદ
- હિમતનગર
- પાટણ
આ તમામ ગુજરાત સમરસ છાત્રાલય મા કુમાર અને કન્યા છાત્રાલય મા પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિધાથીર્ઓ ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૨ શુધી કરી સકે છે
પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની છે.
ઓનલાઈન અરજી કરવા ક્લિક કરો : અહિયાં કરો(clik here)
ઓફીસીયલ સાઇટ પર થી માહીતી મેળવવા અહી ક્લિક કરો :
ઓફીસીઅલ વેબસાઈટ એડમીસન માહિતી pdf :
શું હોય છે હોસ્ટેલ ના નીયમો ? જાણવા અહી ક્લિક કરો : હોસ્ટેલ ના નિયમો
હોસ્ટેલ ની સંપૂર્ણ માહીતી જાણવા અહી ક્લિક કરો : હોસ્ટેલ ની માહિતી
અડમિશન માટે અહી ક્લિક કરો : online admition
WHAT IS AGNIPATH YOJANA ? CLICK HERE