Saraswati Sadhna Yojna 2023 : સરસ્વતી સાધન સહાય યોજના

Saraswati Sadhna Yojna 2023

Saraswati Sadhna Yojna 2023 : નમસ્તે મિત્રો અમારી સાઈટનુ  નામ justclickkp.com મા તમારૂ સ્વાગત છે. આજની પોસ્ટમાં અમે તમને જણાવી શુ કે સરસ્વતી સાધના યોજના ૨૦૨૩ શું છે? કોણ આ યોજના નો લાભ મેળવી શકે છે અને સરસ્વતી સાધના યોજનાનો લાભ મેળવવા માટે કઈ કઈ લાયકાત જરૂરી છે. 

ગુજરાત સરકારનો આ યોજનાનો હેતુ શિક્ષણમાં વધારો કરવાનો છે તેમજ એવા બાળકોને મદદ કરવાનો છે કે જેમના માતા-પિતા તેમના બાળકો ના શિક્ષણ ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી.

સરસ્વતી સાધના યોજના એ ગુજરાત સરકારની એક પહેલ છે, આ યોજના નો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો અને વિધ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ અધૂરો ના રાખે તે છે. 

પૂર્વ નિર્ધારિત અરજી ફોર્મ:
ઓનલાઈન કામ શાળાના આચાર્યો (પોર્ટલ: https://www.digitalgujarat.gov.in) દ્વારા કરવાનું રહેશે.
અમલીકરણ કચેરી:
જિલ્લા નાયબ નિયામક (SCW) કચેરી

આ પણ વાચો : પાલક માતા પિતા યોજના દર મહિને તમામ બાળકો ને 4000/- ની સહાય

  1. સરસ્વતી સાધના યોજના શું છે?

    જવાબ : ગુજરાત સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યની છોકરીઓને ભણવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

  2. સરસ્વતી સાધના યોજના કોના માટે છે?

    જવાબ : આ યોજના હેઠળ માત્ર વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવે છે

Leave a Reply

%d bloggers like this: