SSC 10th Bord Result 2023 : ધોરણ 10 ની પરીક્ષાઓ પૂર્ણ થઇ તેનો એક મહિના જેવો સમય ગયો છે.આ વર્ષે પરીક્ષા 14 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 સુધી આપવામાં આવી હતી.હવે બાળકો પરીણામ જોવા માટે આતુર અને અધીરા થયા છે. gseb bord દ્વારા ગત અઠવાડીયા માં ધોરણ 12 સાયન્સ નું પરીણામ જાહેર કરી દીધું છે સાથે સાથે gujcet નું પરીણામ પણ જાહેર થઈ ગયું છે.હવે SSC 10th Bord Result અને hsc 12th કોમર્સ અને આર્ટસ Bord Result બાકી છે.
ધોરણ 10 SSC 10th Bord Result અને hsc 12th કોમર્સ અને આર્ટસ Bord Result પરીણામ માટે વિધ્યાર્થીઓ અને સાથે સાથે વાલીઓ પણ આતુર છે. અને પરીણામ વહેલી તકે આવે તો બાળકના આગળ ના આભ્યાસ બાબતે નિર્ણય કરી શકે તે માટે વાલીઓ પણ પરીણામ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં વિવિધ સમાચાર માધ્યમો દ્વારા પરીણામ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં SSC 10th Bord Result 2023 બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા મજબ તારીખ : 25-05-2023 ના રોજ સવારે 8 :00 કલાકે બોર ની વેબસાઇટ પર આપવામાં આવશે. અને hsc 12th કોમર્સ અને આર્ટસ Bord Result જૂન મહિના ના પહેલા અઠવાડિયા માં આવવાની પૂર્ણ સંભાવના હોવાનું જણાવી રહ્યા છે.
SSC 10th Bord Exam 2023
Gujarat Secondary and Higher Secondary Education Board , ગાંધીનગર દ્વારા તા.23-03-2023 ના રોજ પરીક્ષામાં ધોરણ-10 ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પરીણામ ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેમાં વિધ્યાર્થીઓ પોતાના સીટ નંબર અને અન્ય માહિતી નો ઉપયોગ કરી પોતાનું પરીણામ ઓનલાઈન જોઈ શકશે.SSC 10th Bord Result 2023 જોવા માટે વિધાર્થીઓને આ વખતે ત્રણ પધ્ધતી નો ઉપયોગ કરી શકશે. જેમાં પોતાના સીટ નંબર અને નામ પરથી ઓનલાઈન બોર્ડ ની વેબસાઇટ www.gseb.org પરથી પરીણામ જોઈ શકશે જ્યારે અન્ય બીજી રીતે તે મોબાઈલ SMS નો ઉપયોગ કરી ને પરીણામ જોઈ શકસે. જ્યારે આ ઉપરાંત ડીજીલોકર નો ઉપયોગ કરી ને પણ પરીણામ જોઈ શકાશે. નીચે આપેલ પધ્ધતી થી આ પરીણામ જોઈ શકશે.
ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (SSC 10th Bord Result 2023)
આપણે સૌ જાણીએ છીએ તે રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણ બોર્ડ એ ખૂબ મોટું અને વિશ્વાસનીય બોર્ડ છે દર વર્ષે લાખો વિધ્યાર્થીઓ ની પરીક્ષા આ બોર્ડ દ્વારા લેવામાં આવે છે.આ વર્ષે પણ 14 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 સુધી ધોરણ 10 ના વિવિધ વિષયો ની પરીક્ષા સફળતા પૂર્વક આયોજીત કરી હતી.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી, જેના જવાબવહીઓ ની ચકાસણી લગભગ પૂર્ણતાને આરે છે. જેથી પરિણામો જાહેર કરવાને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા SSC 10th Bord ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે ડેટાએન્ટ્રી ની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરી દીધી છે.પરીણામ તૈયાર કરવું તે ખૂબ જવાબદારી અને જીણવટ ભર્યું કામ હોય બોર્ડ જરા પણ ગફલત કરવા માંગતુ નથી.તમામ કામગીરી પૂર્ણ થયેથી પરીણામ બોર્ડ ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે. જેમાં વિધ્યાર્થી પોતાનું પરીણામ જોઈ શકે છે જેમાં વિષય નું નામ , કુલ માર્ક્સ , મેળવેલ માર્ક્સ , પાસ, અને નાપાસ જેવી વિગતો હોય છે.વેબસાઇટ પર જે પરીણામ આપવામાં આવે છે તે પરીણામ નો ઉપાયોગ કરી ને વિધ્યાર્થી અન્ય કોઈ પણ શિક્ષણ સંસ્થા માં પ્રવેશ મેળવી શકે છે.
SSC 10th Bord Result 2023 ક્યારે આવશે?
SSC 10th Bord Result 2023 : દર વર્ષ ની જેમ જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવેલ છે . 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડીયા જાહેર થયુ છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન મહિનાના પ્રથમ અઠવાડીયા માં જાહેર થવાની અને SSC 10th Bord Result 2023 તારીખ : 25-05-2023 ના રોજ સવારે 8:00 કલાકે બોર્ડ ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ત્યારે આપણે એ પણ જાણી લઈએ કે ક્યારેક પરીણામ વિધાર્થી ના ધાર્યા મુજબ નથી મળતું જેથી વિધ્યાર્થી નિરાશ થાય છે પરંતુ જરા પણ નિરાસ થવાની જરૂર નથી કેમ કે વિધ્યાર્થી ને જે વિષય માં એવું જણાય છે કે આ ઓછા માર્કસ આવ્યા છે તે વિષય નું પેપર ફરીથી ચેક કરાવી શકાઈ છે અને માર્ક્સ માં જો ભૂલ હોય તો સુધારો પણ કરાવી શકાઈ છે.અને જો વિધ્યાર્થી નાપાસ થાય તેવા સંજોગો માં જુલાઇ માસ માં આવનાર પૂરક પરીક્ષા પણ આપી શકાઈ છે.
ધોરણ 10 રીઝલ્ટ 2023 : SSC Bord Result 2023
ધોરણ 10 નું પરીણામ બોર્ડ ની વેબસાઇટ પર દર વર્ષ ની જેમ મૂકવામાં આવશે.જે પરીણામ માં તમે તમારા માર્ક્સ અને ટકાવારી જોઈ શકશો. સાથે તે પરીણામ માં ક્યારેક કોઈ ચૂક રહી જવા પામી હોય તો તમે આ પરીણામ ને આખરી ના માનતા જ્યારે સ્કૂલ તરફથી પરીણામ તમને સોંપવામાં આવે ત્યારે જ આખરી માનવું.બોર્ડ દ્વારા જે કઈ અપડેટ આપવામાં આવશે તે અહી આ વેબસાઇટ પર મૂકવવામાં આવશે.
ધોરણ 10 પછી શું ? | CLICK HERE |
ધોરણ 12 પછી શું ? | CLICK HERE |
SSC 10th Bord પરીક્ષા પર એક નજર
બોર્ડ /સંસ્થા | ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા | SSC 10th Bord exam 2023 |
વર્ષ | 2023 |
પરીક્ષા નો સમય | 14 mach 2023 to 31 march 2023 |
માર્ક્સ | 100 |
સફળ થવા માટે જરૂરી માર્ક્સ | 33 |
પરીણામ આવવાની સંભવીત તારીક | તારીખ : 25-05-2023 સવારે 8:00 કલાકે |
પરીણામ કઈ રીતે જોઈ શકાઈ છે ? | બેઠક ક્રમાંક અને નામ |
Marksheet | Download Online |
પરીણામ ક્યારે મળશે | સ્કૂલ દ્વારા જણાવવામાં આવશે |
પરીણામ તારીખ | મે 2023 |
પૂરક પરીક્ષા | July 2023 |
Post Category | Board 10th Class Result |
GSEB Result Website | Gseb.org and gsebeservice.com |
home page | click here |
- વર્ષ 2023 નું ધોરણ 10 નું પરીણામ મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં આવી જવાની સંભાવના છે.
- આ પરીણામ તમે પોતાના સીટ નંબર નો ઉપાયોગ કરી સહેલાઇથી જોઈ શકો છો.
- પરીણામ ઓનલાઈન જોતાં તમને એવું લાગે કે માર્ક્સ થોડા ઓછા આવ્યા છે તો તમે તમારી આન્સર સીટ રી ચેક કરવી શકો છો.
- જ્યારે પણ તમે પરીણામ ચેક કરો ત્યારે આ પરીણામ ની pdf ડાઉનલોડ કરવાનું ચુકતા નહી કેમ કે આ પરીણામ તમને અન્ય તમામ પ્રવેશ માટે જરૂર પડસે.

SSC 10th Bord Result 2023
- SSC 10th Bord Result 2023 જોવા માટે તમારે બોર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ gseb.org ચેક કરતાં રહેવું પડસે.
- પરીણામ ના દીવશે બોર્ડ દ્વારા લિન્ક એકટીવ કરવામાં આવશે જે લિન્ક તમારે સાચવી ની રાખવાની જરૂર છે.
- આ જ પોસ્ટ માં gseb બોર્ડ દ્વારા આપવામાં આવેલ બંને લિન્ક આપવામાં આવેલ છે જેથી તમારે અન્ય કોઈ પણ સાઇટ માં જવાની જરૂર નહી પડે તમે આ જ પોસ્ટ પરથી પરીણામ જોઈ શકશો.
- જો પરીણામ ના દીવશે આપના ફોન માં ઇન્ટરનેટકનેક્તીવીટી ના હોય તો પણ SMS ના માધ્યમ થી પરીણામ જોઈ શકાઈ છે.
- પરીણામ જોતાં આપ જો ફેઇલ થયા હોય તો તમે રી – ચેક પણ કરાવી શકો છો અને જુલાઇ માસ માં આવનારી પરીક્ષા પણ આપી શકો છો.
SSC 10th Bord Result 2023 Name Wise
- વિધ્યાર્થી પોતાનું ધોરણ 10 નું પરીણામ બોર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ દ્વારા જાહેર કર્યા બાદ ઓનલાઈન જોઈ શકે છે. તે આ પરીણામ પોતાના નામ પરથી પણ જોઈ શકે છે.
- તમારે નામ પરથી પરીણામ જોવા માટે બોર્ડ ની ઓફીસીયલ સાઇટ gseb.org અથવા gsebeservice.com પર જવાનું છે.
- જ્યાં તમને નામ પરથી પરીણામ જોવા માટે નો ઓપ્સન જોવા મળશે તેના પર ક્લિક કરો .
- જે બાદ તમારું નામ અને માતાનું નામ દાખલ કરો સાથે તમારી જન્મ તારીખ ની પણ જરૂ પડસે. જે વિગત ભર્યા બાદ પરીણામ પર ક્લિક કરો. જે કરવાથી તમે પરીણામ જોઈ શકસો.
- જે પરીણામ જોવા મળે તેની pdf ફાઇલ ડાઉનલોડ કરવાનું ભુલાઈ નહી તે ખાસ જો જો કેમ કે આ પરીણામ તમારે આગળ પ્રવેશ મેળવવા માટે જરૂર પડસે.
SSC 10th Bord Result 2023 [Digilocker]
- ssc bord નું પરીણામ વિધ્યાર્થીઓ [Digilocker] ના માધ્યમ થી પણ જોઈ શકે છે.
- [Digilocker] થી પરીણામ કઈ રીતે ચેક કરવું તે અહી દર્શાવવામાં આવેલ છે.
- [Digilocker] થી પરીણામ જોવા માટે સૌ પ્રથમ તમારા ફોન માં [Digilocker] ની app હોવી જોઈએ જે તમે playstore પરથી ડાઉનલોડ કરી શકો છો.
- [Digilocker] app ડાઉનલોડ કર્યા બાદ id અને પાસવર્ડ બનાવી ઓપન કરો .
- જેમાં બોર્ડ પરીણામ નો વિકલ્પ પસંદ કરો.
- જે બાદ ધોરણ 10 પરીણામ નો વિકલ્પ પસંદ કરો .
- જે બાદ તમારો સીટ નંબર અને અન્ય વિગત ઉમેરી પરીણામ જોઈ શકો છો.
- જે પરીણામ ની pdf આપના ફોન માં ડાઉનલોડ કરી લો જે આગળ તમને અન્ય સંસ્થા માં પ્રવેશ માટે ઉપયોગી થશે.
SSC 10th Bord Result 2023 School Wise
- ઉપરોક્ત રીત સીવાય આ રીત પણ પરીણામ ચેક કરવા માટે સારી છે. આ પધ્ધતી થી આપ તમારી શાળાના તમામ વિધ્યાર્થી નું પરીણામ જોઈ શકો છો.
- આ રીત થી પરીણામ જોવા માટે તમારા ફોન ના બ્રાઉઝર માં બોર્ડ ની વેબસાઈટ gseb.org ઓપન કરો.
- જે બાદ શાળા મુજબ પરીણામ નો વિકલ્પ પસંદ કરો.
- જેમાં શાળા નો કોડ અને અન્ય વિગતો લખીને સબમીટ કરો.
- આમ કરવાથી તમે તમારી શાળા ના તમામ વિધ્યાર્થીઓનું પરીણામ જોઈ શકો છો.
- જે પરીણામ જોવા મળે તે ડાઉનલોડ કરી સાચવી રાખો.
SSC 10th Bord Result 2023 by SMS
- ssc bord ધોરણ 10 નું પરીણામ જોવા માટે તમે sms નો ઉપયોગ પણ કરી શકો છો.
- જો આપના ફોન માં ઇન્ટરનેટ કનેકટીવીટી ના હોય તો આપ બોર્ડ ને sms મોકલી પરીણામ તમારા ફોન માં જોઈ શકો છો.
- sms થી નીચે મુજબ પરીણામ જોઈ શકો છો.
- ફોન માં મેસેજ સેકસન માં જઇ ને મેસેજ લખો SSC<space><Seat Number>
- આ મેસેજ 56263 પર સેન્ડ કરો.
- બોર્ડ દ્વારા તમારા મેસેજ નો જવાબ થોડી જ વાર માં તમારા ફોન માં મેસેજ થી આપવામાં આવશે.
Websites to Check SSC 10th Bord Result 2023
SSC 10th Bord Result 2023 બોર્ડ દ્વારા ઓફીસીયલ જાહેરાત આપ્યા બાદ બોર ની વેબસાઇટ પર સરળતાથી જોઈ શકાશે.બોર્ડ દ્વારા પરીણામ ઓફીસીયલ સાઇટ પર મૂકવામાં આવશે જેમાં બોર્ડ દ્વારા બે લિન્ક આપવામાં આવી છે. જેમાં gseb.org અને gsebeservice.com પરથી પરીણામ જોઈ શકાઈ છે.આ બંને સાઇટ પર સીટ નંબર થી પરીણામ સરળતાથી જોઇ શકાઈ છે.આ ઉપરાંત Digilocker પર પણ પરીણામ જોઈ શકાઈ છે.પરીણામ જોવા માટે વિધ્યાર્થીઓએ બોર્ડ ની બંને વેબસાઇટ પર અચૂક મુલાકાત કરવી જોઈએ.
- gseb.org
- gsebeservice.com
- Digilocker
WHATSAPP to check result
- GHEB.ORG has announce whatsapp number for ssc bord result 2023 this number is : 6357300971.
- Open WhatsApp in your mobile
- Enter your seat number on the mobile number given by the board and send it.
- The board will send you the result shortly.
GSEB SSC Grading System 2023
A1 | 91-100 MARKS |
A2 | 81-90 MARKS |
B1 | 71-80 MARKS |
B2 | 61-70 MARKS |
C1 | 51-60 MARKS |
C2 | 41-50 MARKS |
D1 | 31-40 MARKS |
D2 | 21-30 MARKS |
E | FAIL |
SSC 10th Bord Result 2023 Marksheet 2023
આપણે સૌ જાણીએ છીએ તે રીતે SSC 10th Bord Result માર્કશીટ એ એક ખૂબ જ અગત્યનું ડૉક્યુમેન્ટ છે.પરીણામ ની માર્કશીટ બોર્ડ ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાઇ છે.આ માર્ક શીટ માં ઘણી બધી આપની મહત્વની માહિતી આપેલ હોય છે આ માહિતી આધારે અન્ય કોઈ પણ સંસ્થા માં પ્રવેશ મેળવવામાં આવે છે તેથી એક વાર જોઈ લેવી જેથી જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહેલ હોય તો સુધારી શકાઈ.
- વિધ્યાર્થી નું નામ
- માતા નું નામ
- પિતાનું નામ
- શાળાનું નામ
- શાળા નો કોડ
- વિષયો ના નામ
- પાસ / ફેઇલ
- વિષય મુજબ માર્ક્સ
- બોર્ડ દ્વારા આપવામાં આવેળલમાર્ક્સ
- સ્કૂલ દ્વારા આપવામાં આવેલ માર્ક્સ
- વિષય મુજબ ગ્રેડ
- સ્કૂલ દ્વારા આપેલ માર્ક્સ અન્ય વિષય મુજબ
SSC 10th Bord Result Pass Percentage
YEAR | RESULT |
2023 | |
2022 | 65.18 |
2021 | 100 |
2020 | 60.64 |
2019 | 66.97 |
2018 | 67.5 |
SSC 10th Bord Result 2023 Copy Check
વિધ્યાર્થીઓ દ્વારા ઘણી બધી મેહનત બાદ પણ ઘણી વાર પરીણામ ધારણા મુજબ નથી આવતું જેથી વિધ્યાર્થીઓ નિરાશ થાય છે તેમ ન થાય તે માટે સરકાર દ્વારા રી -ચેકીંગ ની પધ્ધતી પણ રાખવામા આવી છે. જો કોઈ વિધ્યાર્થી ખૂબ ઓછા માર્જિન થી નાપાસ થાય તો તે પરીણામ રી ચેક માટે ફરીથી અરજી કરી શકે છે અને તે રે ચેકિંગ માટે પ્રતિ એક વિષય દીઠ 100 રૂપિયા ફી ભરવાની થાય છે. અને તમામ વિષયોનું રી ચેકિંગ માટે 500 રૂપિયા ફી રાખવામા આવેલ છે.ઘણા બધા વિધ્યાર્થીઓ આ રીતે રી ચેકીંગ થી પાસ થતાં હોય છે.આ છતાં વિધ્યાર્થી નાપાસ થાય તો જુલાઇ માસ માં આવનારી પરીક્ષા માટે અરજી કરી શકે છે.જે પૂરક પરીક્ષા મા પાસ થઈ ને પણ વિધ્યાર્થી વર્ષ બગડતું અટકાવી શકે છે.પરીણામ ની જાહેરાત બાદ બોર્ડ દ્વારા આ તમામ અરજી માટે ની વિગતવાર જાહેરાત આપવામાં આવે છે.

SSC 10th Bord Result 2023 Link
GSEB SSC Result 2023 Link 1 | CLICK TO GET RESULT |
Gujarat Board 10th Result 2023 Link 2 | CLICK TO GET RESULT |
ધોરાણ 10 બોર્ડ 2023 નું પરીણામ ક્યારે જાહેર થશે ?
તારીખ :25-05-2023 ના રોજ જાહેર થઈ શકે છે.
બોર્ડ દ્વારા વેબસાઇટ પરથી ડાઉનલોડ થયેલ પરીણામ ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાઈ છે ?
બોર્ડ ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ પરીણામ કોઈ પણ સંસ્થા કે કોલેજ માં પ્રવેશ મેળવવા માટે ઓફીસીયલ ડૉક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરી શકાઈ છે.