Statue of unity 360 degree view for home : સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે

Statue of unity 360 degree view for home:સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે અદભૂત અનુભવ મેળવી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રવાસન સ્થાનોમાં લોકોનુ પહેલુ મનપસંદ સ્થળ છે. લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાશે કોઈ કારણસર લોકો પ્રવાસ કરવા નથી જય શકતા તે અહીથાથીજ એટલે કે ઘરે બેઠા બેઠા જોઈ શકો છો.Statue of unity 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઉચાય?

સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની સોથી ઉચી પ્રતિમા છે જે ની ઉચાયની વાત કરીએ તો ૧૮૨ મીટર છે.અને તેને ફૂટ માં જો આપ ને માપીએ તો૫૯૭.૧૧૩ ફુટ છે.Statue of unity 

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારત માં ગુજરાત રાજ્ય માં કેવડીયા નજીક આવેલુ છે.તે રાજ નેતા અને સ્વતંત્રતા માં કાર્યકર્તા સરદ્દાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા છે.Statue of unity 

પ્રથમ નાયબ વડા 

સરદ્દાર વલ્લભભાઈ પટેલ એ સ્વતંત્ર ભારત નાં પ્રથમ નાયબ વડા પ્રધાન છે અને ગૃહ પ્રધાન પણ હતા અને મહાત્મા ગાંધીજી નાં અનુયાઈ હતા 

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાનાર કલાકાર: શ્રી રામ વી સુતાર 

આર્કિટેક્ચર:શ્રી રામ વી સુતાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવવા નો પ્રારંભ:૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૩ 

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને પર્ણ થતા:૨૦૧૮ 

લોકો ને જોવા માટે પ્રારંભ : ૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૮ 

Statue of unity 360 degree view for home:સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ એપણ ૩૬૦ ડીગ્રી વ્યુ સાથે અહિયાં ક્લિક કરો 

Leave a Reply

%d bloggers like this: