today ipl match : આઈ પી એલ ના દરેક મેચ લાઈવ ફ્રી

ipl match 2023

today ipl match : ઇન્ડીયન પ્રીમીયર લીગ 2023 ની સરૂઆત તારીખ : 31/03/2023 થી થવા જઇ રહી છે.આ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે રમાશે.Indian Premier League ની સરૂઆત વર્ષ 2008 થી કરવામાં આવી હતી.આ આખી રમત bcci ની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવે છે .પ્રથમ iplt20 સીઝન માં ફાઈનલ મેચ માં રાજસ્થાન રોયલ ની જીત થઇ હતી.જે બાદ આ iplt20 ની કૂલ 15 સીઝન પૂર્ણ થઇ છે.iplt20 એ વિશ્વ ની સૌથી વધુ જોવાતી સ્પોર્ટ ઇવેન્ટ છે.iplt20 એ વિશ્વ ની બીજા ક્રમાંકે આવતી નાણાકીય રમત છે.iplt20 ના 15 વર્ષ દરમિયાન લોકપ્રિયતા માં કાયમી વધારો થયો છે.વર્ષ 2022 માં વુમન iplt20 પણ સરૂ કરવામાં આવેલ છે.iplt20 કોવીડ ના કારણે ૪ સુધી પોતાના મૂળ ફોર્મેટ માં રમાડવામાં આવી ન હતી પણ આ વર્ષે ૪ વર્ષ બાદ ફરીથી પોતાના મૂળ સ્વરૂપે રમાવા જઈ રહી છે.

iplt20-2023

covid-19 ના કારણે iplt20 ચાર વર્ષ બાદ પોતાના પુળ સ્વરૂપે વર્ષ 2023 માં રમાવા જઈ રહ્યો છે.iplt20 એ ભારત માં સૌથી લોકપ્રીય સ્પોર્ટ ઇવેંટ છે.ભારત ના શહેરો હોય કે ગામડા કે પછી દુર્ગમ જંગલ કે રણ કે પછી પહાડી વિસ્તાર હોય દરેક જગ્યા એ  iplt20 ખૂબ જ લોકપ્રીય રમત છે.iplt20 covid-19 ના કારણે છેલ્લા ચાર વર્ષ થી ઓપનીંગ સેરેમની કરી શક્યું નથી પરંતુ ચાલુ વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ ખાતે આ ઓપનીંગ સેરેમની નું આયોજન કરવામાં આવેલ છે.

ipl match-IPL t20 – 2023 માં નિયમો માં ફેરફાર 

IPL t20 – 2023 માં આઇપીએલ દ્વારા ઘણા બધા નીયમો માં બદલાવ કરવામાં આવ્યો છે. 

  • રમત દરમિયાન કોઈ ફિલ્ડર તથા વિકેટકીપર દ્વારા કોઈ અનુચીત હિલચાલ બોલને ડિલિવરી કરવામાં આવે અને તે બેટ્સમેન ને પ્રાપ્ત થાય તે પહેલાં થાય તો પાંચ રનનો દંડ થશે તેમજ બોલને ડેડ બોલ તરીકે જાહેર કરવામાં આવશે.
  • નવા ઇમ્પેક્ટ નીયમ મુજબ ચાર અવેજી ખેલાડી રાખવાની છૂટ આપવામાં આવી છે જે યાદી મેચ દરમિયાન પણ આપી શકાય છે.  

આ પણ વાંચો : mini ac cooler only Rs. ? 

  • નવા મિયમ મુજબ ટીમ હવે ટોસ બાદ પણ પોતાની ટીમ ની જાહેરાત કરી શકે છે. 
  • જો કોઈ ટીમ નિયત સમય માં ૨૦ ઓવર પૂર્ણ કરી ના શકે તો સમય મર્યાદા બાદ ની રમત માં તેઓ માત્ર ૪ ટીમો ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નો ઉપયોગ કરીને સંભવિત વાઈડ અને નો-બોલની સમીક્ષા માટે અપીલ કરી શકે છે . આ સિસ્ટમનો ઉપયોગ 2023 વિમેન્સ પ્રીમિયર લીગ દરમિયાન કરવામાં આવ્યો હતો .

Indian Premier League 2023 ની એક જલક

આ વર્ષ 2023 ની Indian Premier League માં કુલ 10 ટીમ રમવા જઇ રહી છે. જે કુલ 70 મેચ રમશે.આ ઉપરાંત ની મેચ ક્વોલીફાયર મેચ રમવામાં આવશે. જેમાં વિજેતા બનેલ ટીમ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમશે.હાલ covid-19 ની અસર નહીવત થવાથી આ ઓપનીંગ સેરેમની પણ ઉજવવામાં આવશે.પ્રથમ મેચ 31/03/2023 ના દીવશે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ ખાતે જ્યારે આખરી ફાઇનલ મેચ પણ 28/05/2023 ના દીવશે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ ખાતે રમવામાં આવશે.

iplt20 – 2023 મેચ નું ટાઈમટેબલ ડાઉનલોડ કરો  CLICK HERE

today ipl match LIVE ON MOBILE

iplt20 – 2023 ની દરેક મેચ આ વખતે મોબાઈલ પર લાઈવ જોઈ સકાશે.જેના માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. આગાઉ આ રીતે  લાઈવ મેચ જોવા માટે અલગ થી અમુક પ્લાન ચાલુ કરાવવા પડતાં હતા જે આ વખતે ચાલુ કરાવવાની જરૂર નથી. ગત વર્ષ 2022 ની જેમ આ વખતે પણ Hotstar IPL 2023 ના મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ નહીં કરે. આ વખતે વાયાકોમ 18 ને  ભારતમાં લાઇવ સ્ટ્રીમના અધિકારો મળ્યા છે. આ વખતે Viacom18 આ પ્રસારણ અધિકારો BCCI પાસેથી વિશ હજાર પાંચ સો કરોડમાં ખરીદ્યા છે. જ્યારે આગાઉ ના વર્ષોની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.(today ipl match LIVE ON MOBILE)

 

Jio CINEMA app ફ્રીમાં iplt20-2023 બતાવશે

JIO CINEMA iplt20-2023 FREE: Jio સિનેમા એપ ભારત ના લોકો માટે ફ્રી live match ફોન પર બતાવશે. આ વખતે ફોન પર લાઈવ મેચ જોવા માટે અલગ થી કોઈ પ્લાન ચાલુ કરવાની જરૂર નથી.જીઓ વપરાસ કરતાં આ વખતના તમામ મેચ પોતાના ફોન માં જોઈ શકશે આ ઉપરાંત જીઓ સીવાય ના યુઝર્સે પણ ડરવાની જરૂર નથી .તેઓ  Jio Cinema App દ્વારા યુઝર્સ ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે.જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર today ipl match મેચની મજા ફ્રીમાં માણી શકાશે.( today ipl match )

jio દ્વારા મફત પ્રસારણ કરવામાં આવશે. 

જીઓ દ્વારા Jio સિનેમા એપ્લિકેશન પર IPL મેચોનું લાઈવ પ્રસારણ મફતમાં કરવામાં આવશે. મેચ ની વિડીયો 4K ક્વોલિટી સાથે જુદી જુદી 12 ભાષાઓમાં પ્રસારીત કરવામાં આવશે. આ વખતે મેચ જોવા માટે અલગ થી કોઈ પણ ફી ચૂકવવી પડશે નહી.આ ટુર્નામેન્ટ જોવા માટે તમારે કોઈપણ પ્રકારનું  ચેનલ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મફતમાં લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Jio સિનેમા એપ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
 
today ipl match
today ipl match

iplt20-2023 ની મેચ ફ્રી કેવી રીતે જોઈ શકાશે ?

Jio Cinema App પર ફ્રી જોઈ શકાશે.

Leave a Reply

%d bloggers like this: