New Ojas Bharti 2024 : પેટા હિસાબનીશ/ સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક : Apply Now

New Ojas Bharti 2024 : GSSSB દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી પેટા હિસાબનીશ/ સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક ના પદ ની છે.જેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે અથવા આંકાડાશાસ્ત્ર વિષય સાથે સ્નાતક પદવી મેળવેલ હોય તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.તેમજ BCA , BSc Maths અને BA (Statistics/ Economics /Mathematics) આ પોસ્ટ ખૂબ જ મહત્વની પોસ્ટ માનવામાં આવે છે આ પોસ્ટ પરથી પ્રમોશન ના ચાંસ સારા રહેલ છે જેથી અનેક વિધ્યાર્થીઓ આ પોસ્ટ ની જાહેરાત ની રાહ જોતાં હોય છે.

ફોર્મ ભરવાની મહત્વ ની તારીખ

વિગત તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ 15/02/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01/03/2024

new Ojas Bharti 2024 : કુલ જગ્યા 266

આ જાહેરાત થી કુલ 266 પદ પર ભરતી કરવામાં આવનાર છે જેમાં પેટા હિશાબનીશ સબ ઓડીટર ની કુલ : 116 અને હીશાબનીશ ઓડીટર અધીક્ષક ની : 150 જગ્યા ભરવામાં આવનાર છે.આ તમામ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવનાર છે.આ બંને પોસ્ટ ફિક્સ પગારથી ભરવામાં આવનાર છે.

ખાલી જગ્યા ની માહિતી

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
પેટા હિશાબનીશ સબ ઓડીટર116
હીશાબનીશ ઓડીટર અધીક્ષક150

શૈક્ષણીક લાયકાત

પોસ્ટ નું નામ શૈક્ષણીક લાયકાત
પેટા હિશાબનીશ સબ ઓડીટરBCA , Bcom , BSc , BA in Statistics/Economics/Mathematics
હીશાબનીશ ઓડીટર અધીક્ષકBCA , Bcom , BSc , BA in Statistics/Economics/Mathematics

પગાર ધોરણ

પોસ્ટ નું નામ પગાર ધોરણ
પેટા હિશાબનીશ સબ ઓડીટર26000/-
હીશાબનીશ ઓડીટર અધીક્ષક49600/-

પરીક્ષા ફી

પરીક્ષાઅનામત બિન અનામત
પ્રાથમિક પરીક્ષા 400/-500/-
મુખ્ય પરીક્ષા 500/-600/-

પરીક્ષા પધ્ધતી

આ ભરતી પ્રક્રિયા માં બે ભાગ માં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ MCQ પ્રકાર ની કોમ્પ્યુટર પરની ટેસ્ટ લેવામાં આવશે જેમાં ઉતીર્ણ થનાર ને બીજી પરીક્ષા માં બેસવા દેવામાં આવશે જેમાં બે ભાગ માં લેખીત વરણાત્મક પરીક્ષા લેવામાં આવશે.

ઓફીસીયલ જાહેરાત અને વેબસાઇટ

વિગત લિન્ક
ઓફીસીયલ જાહેરાત click here
ઓફીસીયલ લિન્ક click here

તમામ સરકારી ભરતી અંગે ની માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

faqs

આ પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

01/03/2024

આ પોસ્ટ કઈ વર્ગ ની ભરતી ની છે

આ ભરતી ક્લાસ 3 ના વર્ગ ની છે.

Leave a Reply