Ojas Bharti : સરકારી ભરતી કુલ જગ્યા- 4304 : જાણો કોણ કોણ અરજી કરી શકે ? ફોર્મ ક્યારે ભરાશે ?

Ojas Bharti 2024

Ojas Bharti 2024 : ગુજરાત ના યોવાનો માટે સરકાર દ્વારા 2024 ના વર્ષ નું શરૂઆત માં જ ખૂબ મોટી અને મહત્વપૂર્ણ ભરતી બહાર પાડેલ છે.યુવાનો માં ઉત્સાહ અને થનગનાટ છે તેવામાં આ ભરતી ની જાહેરાત થવાથી અનેક યુવાનો ને નોકરી મળી જવાની આશા બંધાઈ છે. તો આજે આપણે આ લેખ માં આ ભરતી આગે ની તમામ માહેતી વિગતવાર મેળવીશું.

ખાલી જગ્યામાં વધારો

આ જાહેરાત બાદ ખાલી જગ્યા માં વાધારો કરવામાં આવેલ છે જેમાં કુલ : 898 જગ્યાનો વાધારો કરવામાં આવેલ છે.જેથી આ જાહેરાત થી હવે કુલ : 5202 જગ્યા ભરવામાં આવનાર છે.આ ભરતી આજ દીન સુધી ની સૌથી મોટી ભરતી માનવામાં આવી રહી છે.

gsssb.gujarat.gov.in દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ ની ભરતી

ગુજરાત સરકાર ના ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા Ojas Bharti https://ojas.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જેમાં ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે.આ જાહેરાત થી કુલ : 4304 જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.આ તમામ જગ્યા વર્ગ 3 ની છે જેમાં ક્લાસ એ અને ક્લાસ બી નો સમાવેશ થાય છે.જેમાં કુલ ગ્રૂપ એ માં કુલ 18 સંવર્ગ અને ગ્રૂપ બી માં કુલ 02 સંવર્ગ નો સમાવેશ થાય છે.આ તમામ જગ્યાઓ પાંચ વર્ષ ના ફીક્સ પગાર થી ભરવામાં આવનાર છે.

ભરવાની ખાલી જગ્યા ની મહિતી

આ જાહેરાત થી જુદી જુદી 20 સંવર્ગ પર ભરતી કરવામાં આવનાર છે.જેનાથી કુલ 4304 જગ્યા ભરવામાં આવનાર છે. જેમાં અનામત અને બિન અનામત ની જુદી જુદી જગ્યા ની વિગતવાર માહિતી અહી આપવામાં આવેલ ટેબલ માં છે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ

આ ભરતી માટે દરેક ઉમેદવારે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે જેમાં કોઈ પણ ડૉક્યુમેન્ટ આપવામાં નથી માત્ર વિગતો જ ઓનલાઈન ભરવાને છે.આ ભરતી માટે ની ઓનલાઈન અરજી તારીખ : 04/01/2024 થી તારીખ 31/01/2024 સુધી કરી શકાશે.

ફી ભરવાની વિગત

આ ભરતી માટે અરજી કરનારે ઓનલાઈન ફી ની ચુકવણી કરવાની છે જેમાં બીન અનામત ના પુરુષ ઉમેદવારોએ રૂપિયા 500/- અને તમામ કેટેગરી ની મહિલા ઉમેદવારો અને અનામત ઉમેદવારોએ 400/- રૂપિયા ફી ભરવાની રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી સમયે કોઈ પણ ડૉક્યુમેન્ટ આપવાના કે જમા કરવામાં નથી માત્ર ડૉક્યુમેન્ટ મુજબ નો ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો છે.પરંતુ ઓનલાઈન અપલોડ કરતા સમયે તમામ ડેટા સાચો ભરવામાં આવે તે જરૂરી છે.

શૈક્ષણીક લાયકાત

આ જાહેર થયેલ ભરતી માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે.ઉમેદવાર સ્નાતક કક્ષા નું પાસ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ

આ ભરતી વીવીધ સંવર્ગ ની સયુક્ત ભરતી હોવાથી તમામ સંવર્ગ ના પગાર ધોરણ જુદા જુદા છે જેથી ઓફીસીયલ જાહેરાત ને છે આપેલ છે જેના પરથી પગાર ધોરણ જોઈ શકાઈ છે. (Ojas Bharti 2024)

faq’s

આ ભરતી માં વેઇટિંગ લિસ્ટ જાહેર થશે ?

ના, આ ભરતી સયુક્ત કેડર ની હોવાથી વેઈટીંગ લિસ્ટ જાહેર નહી થાય.

આ ભરતી માં પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે ?

હા , પ્રીલીમ અને ત્યાર બાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે.

કોમ્પ્યુટર નું જ્ઞાન હવું જરૂરી છે ?

હા , સરકાર ના નિયમ મુજબ બેજીક જ્ઞાન હોવું જરૂરી છે.

આફીસીયલ જાહેરાત

ઓફીસીયલ જાહેરાત ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો : CLICK HERE

જગ્યા વધારા અંગે જાહેરાત ડાઉનલોડ કરો.

click here to Download

ઓફીસીયલ સાઇટ

ઓફીસીયલ સાઇટ પર જવા અહી ક્લિક કરો : CLICK HERE

NEW Prasuti Sahay Yojna 2023 : પ્રસૂતી સહાય યોજના , મળશે ૩૭૫૦૦/-ની સહાય

Leave a Reply