area measure app

  Easy Area app એ નકશા અથવા ઈમેજીસ પર જમીન વિસ્તાર, અંતર અને પરિમિતિને સૌથી સરળ રીતે માપવા માટે area કેલ્ક્યુલેટર એપ્લિકેશન છે. વિવિધ ભારતીય જમીન એકમોમાં વિસ્તારો અને અંતરને માપવા માટે એક ઇનબિલ્ટ યુનિટ કન્વર્ટર છે . નકશા મુજબ માપણી કરવાની બે રીત છે.  1) નકશાનો ઉપયોગ કરીને – તમે તમારી જમીન/ક્ષેત્રનું સ્થાન શોધી … Read more

7/12 એટલે શું?:7/12 : digital 7/12 : 7/12 digital

ગામ નમુનો નંબર ૭ ખેતી ના ગામ નમૂના ૭/૧૨ એટલે શું ? આપ કોઇ પણ ખેતી ની જમીન નો ગામ નમુના નંબર – ૭ કઢાવશો. એટલે આ નમુના ની સૌથી ઉપર આ ગામ નમુનો નંબર ૭ લખાયેલ હોઇ છે. આ નમુનો નંબર સરકાર શ્રી દ્વારા નક્કી કરાયેલ નમુનો છે. જેમા આ નંબર પુરતી તમામ માહીતી … Read more

જમીન નો ઉપયોગ

જમીન નો ઉપયોગ : જમીન નો ઉપયોગ એટલે જમીન ક્યા હેતુ માટેહાલ વાપરવામાં આવી રહી છે. ખેતી ની જમીન હોઇ એટલે ત્યા “ખેતીલાયક ઉપયોગ” એવુ જ લખાયેલ હોવુ જોઇએ. જો જમીન બીન ખેતી થયેલ હોઇ તો તે બીન ખેતી ક્યા હેતુ માટે થયેલ છે તે લખાયેલ હોઇ છે. દા.ત. રહેણાંક હેતુ , ઔધ્યોગીક હેતુ ,અન્ય … Read more

મોજે

મોજે શબ્દ નો અર્થ અપણે વિસ્તાર થી સમજીએ. ઘણી વાર એવુ બને કે આપણી ખેતી ની જમીન જે ગામ માં આવેલ હોઇ તે ગામ ને પોતાની કોઇ સીમ નથી હોતી. એટલે તે ગામ માત્ર ગામતળ પુરતુ જ હોઇ છે.જે ખેતી ની જમીન હોઇ તે અન્ય ગામ ની સીમ હોઇ છે. એટલે મોજે શબ્દ નો અર્થ … Read more

બ્લોક/સરવે નંબર :

બ્લોક/સરવે નંબર એટલે સાદી અને સરળ ભાષામાં કહીએ તો આ ખેતર નું પોતાનું એક અને માત્ર એક નામ. જે ગામ ની આ જમીન છે તે ગામ ની તમામ જમીન નું પોતાનું અલગ નંબર હોઇ છે. જેને અગાઉ બ્લોક નંબર કહેવામાં આવતો અને હાલ સરવે નંબર કહેવામાં આવે છે. તમારા ગામ નમુના નંબર ૭ મા જે … Read more

સત્તા પ્રકાર

સત્તા પ્રકાર સૌ પ્રથમ આપણે સત્તા પ્રકાર એટલે શુ ? તે સમજીએ સત્તા પ્રકાર એટલે આ ખેતી ની જમીન પર આપણી ક્યા પ્રકાર ની સત્તા છે તે દર્ષાવે છે.  તમારા ગામ નમુના નંબર ૭ માં જ્યા સત્તા પ્રકાર લખેલ છે. તેની સામે નીચે મુજબ ના સત્તા પ્રકાર ના શબ્દો લખાયેલ હોઇ છે. નવી શરત : … Read more

ખેતર નું નામ

ખેતર નું નામ : જ્યારે સરકારશ્રી દ્વારા પ્રથમ માપણી કરવામાં આવી ત્યારે ગામના દરેક ખેતર (સરવે નંબર) ને નામ અપવામાં આવે હતા. અને આ નામ ક્યાય થી સોધી ને નતા લાવવાંમા અવ્યા.વીસ્તાર ના નામ મુજબ કે અન્ય કોઇ ઓળખાણ કે નીશાન મુજબ આ નામ રાખવામા આવેલ હતા. જો તમારાગામ નમુના નંબર ૭ માં ખેતર નુ … Read more