GSRTC Conductor bharti 2023: GSRTC કંડક્ટર ની ભરતી કુલ જગ્યા 3342

GSRTC Conductor bharti 2023:ગુજરાત સરકાર ની સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર છે.ગુજરાત પરીવહન વિભાગ દ્વારા 3342 કંડક્ટર ભરતી ની પોસ્ટ માટે જાહેરાત આપી છે. જે માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે.

GSRTC Conductor bharti 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 3342 કંડક્ટર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડેલ છે.આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ પોસ્ટ માટે https://ojas.gujarat.gov.in પર અરજદાર સીધાજ અરજી કરી શકે છે.ઓફલાઇન અરજી કરવાની રહેતી નથી.આ જાહેરાત થી નિગમ દ્વારા કુલ 3342 પોસ્ટ માટે અરજી મંગાવવા આવે છે જે પૈકી 765 પોસ્ટ સરકાર કક્ષાએથી મંજૂરી આવ્યે ગણતરી કરવાની શરત રાખવામા આવેલ છે.

આ ભરતી અંગે મુખ્ય માહિતી

ભરતી નું નામ કંડક્ટર ભરતી
ભરતી કરનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
કુલ જગ્યા 3342
ઓનલાઇન ફોર્મ શરૂ તારીખ 07/08/2023
ઓનલાઇન ફોર્મ પૂર્ણ તારીખ 06/09/2023
GSRTC Conductor bharti 2023
GSRTC Conductor bharti 2023
GSRTC Conductor bharti 2023

કંડક્ટર ભરતી માટે પસંદગી પ્રક્રિયા

Conductor bharti 2023 માટે નિયત પસંદગી પ્રક્રિયા નિગમ દ્વારા નોટીફીકેશન બહાર પાડી જાહેર કરેલ છે . જે મુજબ ધોરણ 12 અને તેને સમકક્ષ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે ધોરણ 12 માં મેળવેલ માર્ક્સ ના આધારે 1:15 ના રેશિયા મુજબ મેરીટ માં સમાવેશ થયેલ ઉમેદવારો ની OMR ટેસ્ટ લેવામાં આવશે જે માં મેરીટ માં સમાવિષ્ટ ઉમેદવારો ને જ આગળની ભરતી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

જરૂરી લાયકાત

  • ધોરણ 12 અને તેને સમકક્ષ પાસ
  • ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ
  • બેઝ
  • કંડક્ટર લાયસન્સ
  • અનુભવ સર્ટી
  • કોમ્પ્યુટર સર્ટી

વય મર્યાદા

ઉમેદવાર ની ઉમર 18 થી 34 વર્ષ ( સરાકરી ઠરાવ મુજબ વધારા ની છૂટ મળવા પાત્ર)

પગાર ધોરણ

ઉમેદવાર ને પ્રથમ પાચ વર્ષ માટે 18500/- માસીક ફિક્સ પગાર આપવામાં આવશે જે સેવાઓ સંતોષકારક જણાતા કાયમી નુમણૂક આપવામાં આવશે. જે બાદ મળવા પાત્ર નિયત પગાર આપવામાં આવશે.આ પાચ વર્ષ માં નિયમ મુજબ મળતા ભથ્થા સિવાય અન્ય ઇ પણ ભથ્થા મળવા પાત્ર થશે નહી.

ફી

અરજી કરનાર ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ માટે 59/- ઓનલાઈન ફી ભરવાની રહેશે.જે બાદ OMR પરીક્ષા ના કેશ માં બિન અનામત ઉમેદવાર 250 ભરવાના રહેશે.

ઓફીસીયલી નોટીફીકેશન click here
ઓનલાઇન અરજી કરવા માટે click here
GSRTC ડ્રાઇવર ભરતી માટે click here
GSRTC Conductor bharti 2023

Chandrayan -3 live jova : CLICK HERE

Leave a Reply