GSRTC Driver Bharti 2023 : ojas.gujarat.gov.in ST વિભાગ માં ડ્રાઈવર ની 4062 જગ્યા પર ભરતી

GSRTC Driver Bharti 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ધોરણ 12 પાસ માટે 4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી માટે જાહેર કરવામાં આવી છે.ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ પોસ્ટ માટે ઓનલાઈન ojas.gujarat.gov.in વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.

GSRTC Driver Bharti 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ધોરણ 12 પાસ માટે 4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી માટે જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત માં પરીવાહન વિભાગ માં નોકરી કરવા માંગતા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવે છે આ અરજી ઓનલાઈન પોર્ટલ ojas.gujarat.gov.in પર કરવાને છે. કોઈ ની પણ ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહી.

GSRTC Driver Bharti 2023

સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટ ડ્રાઈવર
નોકરી નું સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ 06-09-2023
ઓફીસીયલ વેબસાઇટ gsrtc.in
કુલ પોસ્ટ 4062
GSRTC Driver Bharti

ડ્રાઈવર ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જરૂરી લાયકાત અને પરીક્ષા પધ્ધતી સહીત ની માહીતી નિગમ ની ઓફીસીયલી વેબસાઇટ આપવામાં આવેલ છે.આ પોસ્ટ માં પ્રાથમિક માહિતી આપવામાં આવેલ છે તથા જરૂરી માહિતી ટૂંક માં આપવામાં આવેળ છે.

પગાર ધોરણ

આ ભરતી પ્રથમ પછ વર્ષ માટે ફિક્સ પગાર થી કરવામાં આવશે. જેમાં સરકાર શ્રી ના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ પ્રથમ પાચ વર્ષ માટે ફિક્સ 18500/- માસીક પગાર આપવામાં આવશે.જે ઉપરાંત અન્ય ભથ્થા મળવા પાત્ર થશે નહી. આ પાચ વર્ષ નો સમય ગાળો પૂર્ણ થયા બાદ કાયમી નુમણૂક કરવામાં આવશે તેમજ સરકાર શ્રી દ્વારા મળવા પાત્ર તમામ લાભ તથા ભથ્થા આપવામાં આવશે.

ડ્રાઈવર માટે ભરવાની જગ્યા ની માહિતી

મહત્વ ની તારીખ

આ ભરતી માટે અરજી કરવા માંગતા અરજદાર તારીખ : 07/08/2023 થી 06/09/2023 સુધી ઓનલાઈન અરજી કરી સકશે તેમજ તારીખ :07/08/2023 થી 08/09/2023 સુધી ફી ભરી શકાશે.

ફોર્મ ભરવાની શરૂ તારીખ 07/08/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/09/2023
ફી ભરવાની તારીખ 07/08/2023 થી 08/09/2023
GSRTC Driver Bharti

GSRTC ડ્રાયવર માટે લાયકાત

  • ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઈવીંગ લાઈસન્સ, બેઝ, અનુભવ સર્ટીફીકેટ વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા, અને ઉચ્ચ.મા શિ,બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે, 4.ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૦+૩ કે તેથી વધુ વર્ષનો કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.
  • ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨ / ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનાં કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે.

ઉમર મર્યાદા

GSRTC ડ્રાયવર માટે ફોર્મ કેવી રીતે ભરવું

GSRTC ડ્રાયવર માટે ઑનલાઇન ફોર્મ ભરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો

  1. સૌ પ્રથમ ojas પોર્ટલ પર જાઓ અથવા અહી ક્લીક કરો
  2. “Apply Online Click” કરવું.
  3. ડ્રાયવર કક્ષા પર Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે
  4. જેમાં સૌ પ્રથમ Personal Details અને Educational Details ભરવાની રહેશે.) 
  5. હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે.
  6. અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે. 
  7. હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને
  8. Application number તથા birth date ટાઇપ કર્યા બાદ ok પર કિલક કરો
  9. ત્યાં, confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે. અરજી Confirm કરવી ફરજીયાત છે.)
  10. બસ આટલું કરીને ઉમેદવારોએ “Online Payment of Fees” પર click કરવું. અને ફી ભરીને PDF ડાઉનલોડ કરવાની રહેશે.

પરીક્ષા પધ્ધતી

આ ભરતી માટે લેખીત અને પ્રેકટીકલ બંને પ્રકાર ની ટેસ્ટ આપવાની રહેશે જે બાદ સાયુક્ત મેરીટ બહાર પાડવામાં આવશે.લેખીત પરીક્ષા માં ૧૦૦ ગુણ નું omr ટેસ્ટ આપવાની રહેશે જેનું વેઇટેઝ ૪૦% ગણવામાં આવશે અને ૫૦ ગુણ ની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે જેનું વેઇટેઝ ૬૦% રહેશે.

મહત્વ ની વેબસાઇટ

ઓફીસીયલ નોટેફીકેશન ડાઉનલોડ કરો CLICK HERE
ઓનલાઈન ફોર્મ ભરવા માટે CLICK HERE
હોમ પેજ CLICK HERE
GSRTC Driver Bharti

પોસ્ટ વિભાગ ના ૩૦૦૪૧ જગ્યા ની ખૂબ મોટી ભરતી : અરજી કરવા માટે ક્લિક કરો

Leave a Reply