P M Vishvakarma Yojana 2023 (PM VIKAS) : પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના : અરજી કઈ રીતે ક. વી ? કોણ લાભ લઈ શકે ? : શું લાભ મળે ?

P M Vishvakarma Yojana : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

ભારત સરકાર દ્વારા P M Vishvakarma Yojana (PM VIKAS) : પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના ની જાહેરાત કેન્દ્રિય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના બજેટ માં કરવામાં આવેલ છે. આ યોજના નું નામ ભગવાન વિશ્વકર્મા જી ના નામ પર રાખવામા આવેલ છે અને આ યોજના નો લાભ પણ આ જાતિઓને વધુ મળવાનો છે જે જાતીઓ માં હાથ કારીગરી નો ગુણ છે અને વર્ષોથી તેઓ આ કામ કરતાં આવ્યા છે તેઓ આ યોજના ના લાભાર્થી થશે જે યોજના ને ટૂંકું નામ PM VIKAS આપવામાં આવ્યું છે. તાજેતર માં જ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના કુશળ કારીગરો માટે ની યોજના છે આ યોજના આવા કુશળ કારીગરો ને તાલીમ અને નાણાકીય સહાય મળી રહે તેવા હેતુ થી બનાવવામાં આવેલ છે.મજૂર અને કારીગર માટે ની આ બીજી યોજના છે ઇ- નિર્માણ કાર્ડ દ્વારા પણ યોજનાકીય લાભ આપવામાં આવી રહ્યા છે.આ લેખ આ P M Vishvakarma Yojana : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.

pm vishvakrma sanman yojna, PM Vikas Yojana, PM Vishwakarma Yojana, PM Vishwakarma Kaushal Samman Yojana, PM Vishwakarma Shram Samman Yojana in Hindi , Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents, Official Website, Helpline Number, Latest News, Launch 17 Sep)

યોજના નો ઉદ્દેશ્ય

આ યોજના થી એવા કારીગરો કે જેઓ કળા જાણે છે અને તેઓ આધુનીક યુગ સાથે તાલમેલ મેળવી નથી રહ્યા તેવા કારીગર ને આ યોજના હેઠળ તાલીમ આપવામાં આવશે અને સાથે તેઓને પ્રતિ દિન સટાયપેંડ પણ આપવામાં આવાશે.આ ઉપરાંત આવા નાના ગજા ના કારીગર જેઓ પોતાનો હુનર ખૂબ સારી રીતે જાણે છે પણ વધુ કામ કરવા માટે તેઓ પાશે રૂપિયા નથી હોતા.તેઓની આ મુશ્કેલી પણ આ યોજના થી દૂર થશે આ યોજના હેઠળ તેઓને 5% વ્યાજ થી લોન આપાવામાં આવસે.જેથી સરકાર દ્વારા કારીગર માટે આ ખુબ જ મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે.

P M Vishvakarma Yojana (PM VIKAS) માટે પાત્રતા

P M Vishvakarma Yojana (PM VIKAS) યોજના માટે કુશળ કારીગર અરજી કરી શકે છે.

  • હાથ વડે કારીગરી કરતાં તમામ કારીગર આ યોજના નો લાભ લઈ શકે છે.
  • કુટુંબ દીઠ એક વ્યક્તિ આ યોજના નો લાભ લઈ શકે છે.
  • લાભાર્થી ની ઉમર 18 વર્ષ હોવી જોઈએ.
  • લાભાર્થી એ અગાઉ ક્યારેય વ્યવસાય લક્ષી યોજના નો લાભ મેળવેલ ન હોવો જોઈએ.
  • મુદ્રા લોન અને પ્રધાનમંત્રી સ્વનિધિ ના લાભાર્થી દ્વારા જો લીધેલ ઋણ ભરપાઈ કરેલ હોય તેવા કિસ્સા માં આ યોજનાનો લાભ મેળવી શકાઈ છે.
  • લાભાર્થી ના કુટુંબ નો કોઈ સભ્ય સરકારી નોકરી કરતાં ન હોવા જોઈએ.

અહી ક્લિક કરો : ઇ નિર્માણ કાર્ડ કઢાવો અને લખો રૂપિયા ની સહાય મેળવો

નોંધણી કઈ રીતે કરાવવી

આ યોજના માટે લાયક વ્યક્તિ એ પોતાનું રજીસ્ટ્રેશન કરવવાનું છે.જે રજીસ્ટ્રેશન બાદ યુનીક આઈડી સાથે કાર્ડ આપવામાં આવશે.આ યોજના માટે નીચે ઉજબ નોંધણી કરાવી શકાઈ છે.

  • લાભાર્થીઓ ની નોંધણી આધાર અધિકૃત સાઇટ પર નોંધણી કરવામાં આવશે.
  • આ અંગેનું રજીસ્ટ્રેશન CSC સેંટર પર કરી શકાશે.
  • અરજદાર ની વિગતો ની સકાસણી ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં કારોબારી વડા દ્વારા કરવામાં આવશે.
  • જિલ્લા અમલીકરણ સમિતિ લાભાર્થી ની ભલામણ કરશે .

યોજના નો લાભ કોણ કોણ લઈ શકે ?

આ યોજના હેઠળ હાથ કારીગરી કરતાં કારીગર નો સમાવેશ કરવામાં આવેલ છે જે યાદી નીચે ઉજબ છે.

ક્રમ નામ
1 વાળંદ
2ધોબી
3ઢીંગલી અને રમકડાં ની બનાવટ
4સોની
5શિલ્પકાર /મૂર્તિકાર/ પથ્થર ની કામગીરી કરનાર
6બાસ્કેટ /મેટ /સાવરણી બનાવનાર
7કુંભાર
8કળીયા
9લુહાર
10સુથાર
11મોચી
12બખ્તર બનાવનાર
13બોટ બનાવનાર
14માછલી પકડવાની જાળી બનાવનાર
15ફૂલો ને માળા બનાવનાર
16હથોડી અન ટૂલકિટ બનાવનાર
17તાળાં રીપેર
18દરજી

આ યોજના અંતર્ગત મળનાર લાભો

  • લાભાર્થી ને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સર્ટી અને કાર્ડ આપવામાં આવશે.
  • 15000/- રૂપિયા ની કિમત ની ટૂલ કીટ આપવામાં આવશે.
  • લાભાર્થી ને 500/- પ્રતિ દીન સ્ટાયપેંડ અને તાલીમ આપવામાં આવશે.
  • બેજીક તાલીમ બાદ ૧૦૦૦૦૦ લોન આપવામાં આવસે.
  • બેજીક તાલીમ બાદ 500/- પ્રતિ દીન સ્ટાયપેંડ સાથે એડ્વાન્સ તાલીમ મેળવી શકાઈ છે.
  • જે એડવાન્સ તાલીમ મેળવે અને લોન નિયમીત ભે તેને 200000 ની લોન આપવામાં આવસે.
  • સરકાર શ્રી દ્વારા વીવીધ ક્ષેત્ર માં મદદ કરવામાં આવશે .

જરૂરી ડૉક્યુમેન્ટ

આ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ માં આધાર કાર્ડ , પાન કાર્ડ ,રેશનકાર્ડ, બેન્ક ખાતા અને અન્ય સામાન્ય માહિતી નું જરૂર રહે છે.

ઓછા વ્યાજદર ની લોન

P M Vishvakarma Yojana (PM VIKAS) આ યોજના હેઠળ માત્ર 5% ના વ્યાજદર પર સરકાર શ્રી દ્વારા લોન આપવામાં આવનાર છે અને આ કોલેટરલ લો સ્વરૂપે આપવામાં આવશે. જેમાં પ્રથમ 100000/- અને ત્યારબાદ 200000 ની લોન આપવામાં આવશે.આ લોન થી કારીગર પોતાના કામ અને કળા ને આગળ વધારી સકશે.

હોમ પેજ click here
ઓફીસીયલ વેબ સાઇટ click here
P M Vishvakarma Yojana
P M Vishvakarma Yojana

Leave a Reply